ડીએલસી અભિયાન 2.0 હેઠળ ડિસેમ્બર, 2023 સુધી 1.29 કરોડ પેન્શનર્સે ડીએલસી સુપરત કરી
નવી દિલ્હીઃ પેન્શન અને પેન્શનર્સ વેલ્ફેર વિભાગ (ડીઓપીપીડબ્લ્યુ)એ દેશભરના 105 શહેરોમાં 602 સ્થળોએ, 16 પેન્શન વિતરણ બેંકો, તમામ મંત્રાલયો / વિભાગો, 50 પેન્શનર્સ વેલ્ફેર એસોસિએશન, યુઆઈડીએઆઈ, એમઈઆઈટીવાયના સહયોગથી, ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવા માટે ડીએલસી / ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકારના તમામ પેન્શનર્સ તેમજ પેન્શન વિતરણ સત્તામંડળોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી 1 થી 30 નવેમ્બર, […]