1. Home
  2. Tag "decision"

નીતિન ગડકરીએ TOLL ખતમ કરવાની કરી જાહેરાત, જાણો શું છે નવી સિસ્ટમ

નીતીન ગડકરીએ સેટેલાઇટ ટોલ ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે.. તેમણે કીધું કે સરકાર વર્તમાન ટોલ સિસ્ટમ ખતમ કરી રહી છે. અને ટૂંક સમયમાં સેટેલાઈટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ પ્રણાલીના અમલીકરણ પાછળનો ઉદ્દેશ ટોલ સંગ્રહમાં વધારો કરવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં તેમણે […]

જો બાઇડન યુએસ પ્રમુખપદની રેસમાંથી બહાર થયાં, કહ્યું- આ નિર્ણય અમેરિકાના હિતમાં છે

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રાષ્ટ્રપતિ પદ માટે ફરીથી ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે તેમનાં સહયોગી અને ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસને સર્મથન આપ્યું છે. બાઇડને આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને થવાને માત્ર ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે. તેમના આ નિર્ણયથી હવે વ્હાઇટ હાઉસની રેસ રસપ્રદ થઈ […]

સીએમ કેજરીવાલને જામીન, સુપ્રીમ કોર્ટના નિર્ણય પર AAP બોલી – સત્યમેવ જયતે

દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે સીએમ કેજરીવાલને મોટી રાહત આપી છે. કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે ED દ્વારા દાખલ કરવામાં આવેલા એક્સાઇઝ પોલિસી કેસમાં વચગાળાના જામીન આપતા કહ્યું કે સીએમ કેજરીવાલે 90 દિવસથી વધુ જેલમાં વિતાવ્યા છે. વચગાળાના જામીન આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેજરીવાલ એક ચૂંટાયેલા નેતા […]

ઈન્ડિ ગઠબંધનની આવતીકાલે યોજાનારી બેઠકમાં આગામી નિર્ણય લેવાશેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામમાં એનડીએ અને ઈન્ડિ ગઠબંધન ખરાખરીનો જંગ જામ્યો છે. સરકાર બનાવવાને લઈને રાજકીય પાર્ટીઓમાં પણ તડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. દરમિયાન રાહુલ ગાંધીએ મતદારોનો આભાર માન્યો હતો, તેમજ કહ્યું હતું કે, આવતીકાલે ઈન્ડિ ગઠબંધનની બેઠક યોજાશે તેમાં આગળ શું કરવું તેનો નિર્ણય લેવામાં આવશે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દેશે […]

અમેરિકાઃ ચીની ઉત્પાદનો પર ભારે આયાત ડ્યુટી લગાવવા નિર્ણય

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ચીનના ઈલેક્ટ્રિક વાહનો, બેટરી, સ્ટીલ, સોલાર સેલ અને એલ્યુમિનિયમ પર ભારે ડ્યૂટી લાદી છે. તેમનું કહેવું છે કે આ સુનિશ્ચિત કરશે કે અમેરિકન કામદારો અન્યાયી વેપાર પ્રથાઓથી પ્રભાવિત ન થાય. જેમાં ચાઈનીઝ ઈલેક્ટ્રિક વાહનો પર 100 ટકા ડ્યૂટી, સેમિકન્ડક્ટર પર 50 ટકા ડ્યૂટી અને ઈલેક્ટ્રિક વ્હીકલ બેટરી પર 25 […]

ધર્મના નામે આરક્ષણ નહીં, રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય નહીં પલટાયઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જી, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ટીએમસીએ વોટ બેંકની રાજનીતિ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ દરમિયાન તેમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના બેરકપુરમાં જનસભાને સંબોધિત કરતી વખતે પાંચ […]

શંકાના આધારે EVM પર ન આપી શકાય આદેશ, સુપ્રીમે ચૂકાદો રાખ્યો સુરક્ષિત

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં નોંધાયેલા 100 ટકા વોટને VVPAT સ્લિપ સાથે મેચ કરવાની માગણી પર સુનાવણી કરતા જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે બુધવારે કહ્યું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને અમે તેને નિયંત્રિત કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટે બુધવારે આ મામલામાં સુનાવણી બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અમે કોઇ બંધારણીય […]

પાકિસ્તાન અને ઈરાને આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાન અને ઈરાને પોતપોતાના દેશોમાં આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકવાનો સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. મંત્રાલયે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસિન નકવી તેમના ઈરાની સમકક્ષ અહેમદ વાહિદી અને ઈરાનના ન્યાય પ્રધાન અમીન-હુસૈન રહીમી સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે, […]

કેન્દ્રની ભાજપ સરકારના 8 મંત્રીઓનું ભાવિ આજે EVMમાં કૈદ થશે, જાણો કોની સામે છે મુકાબલો

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું આજે મતદાન છે.. આજે 102 બેઠકો પર મતદાન યોજાયું છે.. ભાજપ સરકારના 8 મંત્રીઓનું ભાવિ EVMમાં કૈદ થશે. કયા છે આ મંત્રીઓ અને તેમની ટક્કર કોની સામે છે તે જોઇએ નીતિન ગડકરી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ત્રીજી વખત વિજયના રથ પર સવાર થવા માટે તૈયાર છે. ભાજપે તેમને ફરીથી નાગપુર લોકસભા […]

ચૂંટણી પંચના નિર્ણયને શરદ પવાર જૂથ પડકારે તે પહેલા જ અજિત પવાર જૂથે કોર્ટમાં અરજી દાખલ કરી

મુંબઈઃ ચૂંટણી પંચે અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને વાસ્તવિક NCP જાહેર કરી છે. પંચના આ નિર્ણય બાદ મહારાષ્ટ્રમાં શરદ પવારના જૂથે નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, વિપક્ષ ટૂંક સમયમાં આ મુદ્દે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ હતી. દરમિયાન અજિત પવાર જૂથે બુધવારે કોર્ટમાં કેવિયેટ દાખલ કરી હતી. તેમના વતી એવી માંગણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code