1. Home
  2. Tag "decision"

યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે પુતિને 36 કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરી,આ છે નિર્ણય પાછળનું કારણ

દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક મોટી જાહેરાત કરી છે.પુતિને યુક્રેન સાથે 36 કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ખરેખર, પુતિને આ ઓર્ડર ઓર્થોડોક્સ ક્રિસમસને ધ્યાનમાં રાખીને લીધો છે. વાસ્તવમાં, રશિયાના ઓર્થોડોક્સ ચર્ચના વડા દ્વારા પુતિનને આ અંગે અપીલ કરવામાં આવી હતી.પુતિને તેમની અપીલ બાદ જ આ મોટું પગલું […]

ખેડૂત આંદોલન દરમિયાન નોંધાયેલા 86 કેસ પરત ખેંચવાનો કોન્દ્ર સરકારનો નિર્ણય

રેલવે સુરક્ષા દળને કેસ પરત ખેંચવા સૂચના અપાઈ આંદોલનકારી ખેડૂતોને મળી મોટી રાહત નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ ઉગ્રઆંદોલન કર્યું હતું અને રાજધાની દિલ્હીના પ્રવેશ માર્ગો ઉપર પડાવ નાખ્યો હતો. આંદોલન દરમિયાન ખેડૂતોએ ઉગ્ર દેખાવ કર્યાં હતા. તેમજ અથડામણના બનાવો પણ પોલીસ ચોપડે નોંધાયાં હતા. જો કે, બાદમાં કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ […]

મતદાન અધિકાર : મતદાનની ઉમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચારણા, જાણો કયા દેશની સરકારે લીધો નિર્ણય?

ન્યૂઝીલેન્ડ :  ન્યૂઝીલેન્ડ પોતાના દેશમાં મતદાનની ઉંમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચાર કરી રહી છે. દેશના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને સંસદમાં આ નવો કાયદો લાવવાનું વચન આપ્યું છે. 16 વર્ષની વયના બાળકોને મતદાનનો અધિકાર આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચૂકાદા બાદ લેવામાં આવ્યો હતો. દેશની એક અદાલતે  એવી પણ દલીલ આપી હતી કે દેશનું […]

નોટબંધીનો નિર્ણય RBI સાથે વ્યાપક ચર્ચા બાદ લેવાયો હતો, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની રજૂઆત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કહ્યું છે કે 2016માં નોટબંધી એ એક સારી રીતે વિચારીને નિર્ણય લેવાયો હતો અને તે નકલી નોટો, ટેરર ​​ફાઇનાન્સિંગ, કાળું નાણું અને કરચોરીના જોખમને પહોંચી વળવા માટે મોટી વ્યૂહરચનાનો એક ભાગ હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, રૂ. 500 અને રૂ. 1,000ની નોટોને બંધ કરવાનો નિર્ણય […]

પીએફઆઈ ઉપર પ્રતિબંધના નિર્ણયનો અજમેર દરગાહના આધ્યાત્મિક વડાએ આવકાર્યો

નવી દિલ્હીઃ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેની સાથે જોડાયેલા સંગઠનો પર પ્રતિબંધ લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને અજમેર દરગાહના આધ્યાત્મિક વડા જૈનુલ આબેદિન અલી ખાને આવકાર્યો છે. તેમણે કહ્યું કે આ કાર્યવાહી કાયદા અનુસાર અને આતંકવાદને રોકવા માટે કરવામાં આવી છે. સૌએ તેનું સ્વાગત કરવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, જો દેશ સુરક્ષિત […]

હવે સરકારી બાબુઓ સરકારી વાહનનો વ્યક્તિગત કામગીરી માટે ઉપયોગ નહીં કરી શકે

નવી દિલ્હીઃ દેશમાં સરકારી અધિકારીઓ સરકારી વાહનોનો બેફામ ઉપયોગ કરતા હોવાની ફરિયાદો વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી અધિકારીઓ સરકારી વાહનનો વ્યક્તિગત ઉપયોગ કરશે તો તેના નાણા વસુલવામાં આવશે. વ્યક્તિગત ઉપયોગ માટે રૂ. 24 પ્રતિ કિમીના દરે નાણાની વસુલાત કરવામાં આવશે. હવે બાબુઓ મનસ્વી રીતે સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં. […]

બાંગ્લાદેશઃ વિજ સંકટને પગલે સરકારનો અઠવાડિયામાં 2 દિવસ સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના સંકટનો સામનો કરી રહેલી બાંગ્લાદેશ સરકારે વીજળી બચાવવા માટે એક નવું પગલું ભર્યું છે. આ અંતર્ગત વડા પ્રધાન શેખ હસીનાની સરકારે દેશભરની શાળાઓ અઠવાડિયામાં એક દિવસને બદલે બે દિવસ બંધ રાખવાનો અને ઓફિસનો સમય એક કલાક ઘટાડવાનો નિર્ણય લીધો છે. દેશમાં ગત મહિનાથી રોજના બે કલાક વીજ કાપ શરૂ કરવામાં […]

દિલ્હીથી પરત ફર્યા બાદ નરેશ પટેલે કહ્યું, ક્યાં પક્ષમાં જોડાવવું તેનો નિર્ણય 15મી મે સુધીમાં કરીશ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત-આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકારણમાં વિવિધ ઉથલપાથલની શરૂઆત થઈ ગઈ છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દિલ્હીમાં કેયલાક રાજકીય આગેવાનોને મળીને પરત આવી ગયા છે. દરમિયાન નરેશ પટેલે જણાવ્યું હતું કે, હું પ્રશાંત કિશોરને મળ્યો હતો, હાર્દિક પટેલ મારી પાસે આવ્યા હતા અને હું 15 મે સુધીમાં […]

રશિયા-યુક્રેન યુદ્ધઃ સામાન્ય નાગરિકો માટે રશિયાએ લીધો સીઝફાયરનો નિર્ણય

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ કરેલા હુમલા વચ્ચે આજે દસમાં દિવસે પણ અનેક સ્થળો ઉપર બોમ્બ મારી થઈ હતી. દરમિયાન રશિયાએ યુક્રેનમાં સીઝફાયનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. યુક્રેનમાં ફસાયેલા લોકો સહીસલામત રીતે બહાર નીકળી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેનમાં રશિયા અને યુક્રેનની સૈના વચ્ચે જોરદાર યુદ્ધ […]

રાજકોટના એક કલાકારે સૂર સામ્રાજ્ઞી લતાદીદીનું સ્મૃતિ મંદિર બનાવવાનો કર્યો નિર્ણય

રાજકોટઃ  સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકરે નિધનથી સંગીતની દુનિયામાં ન પુરી શકાય તેવી ખોટ પડી છે. લતા મંગેશકરને લોકો અલગ અલગ રીતે આજે યાદ કરે છે અને તેમની સાથેના પોતાનાં સંસ્મરણો વાગોળે છે. રાજકોટના આવા જ એક કલાકાર, જેમનું નામ ભૂપેન્દ્રભાઇ વસાવડા છે, તેમનો પણ લતાજી સાથેનો નાતો વિશેષ રહ્યો છે. તેમણે રાજકોટમાં લતાદીદીનું એક સ્મૃતિ મંદિર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code