1. Home
  2. Tag "decision"

દિલ્હથી માત્ર 3 કલાકમાં અયોધ્યા પહોંચાશે, હાઈસ્પીટ ટ્રેન દોડાવવાનો નિર્ણય

દિલ્હીઃ દેશને આગામી દિવસોમાં વધારે એક બુલેટ ટ્રેન મળે તેવી શકયતા છે. હવે અયોધ્યાથી દિલ્હી સુધીની બુલેટ ટ્રેન શરૂ કરવાનું નક્કી કરાયું છે. હાઈ સ્પીટ ટ્રેનમાં અયોધ્યા અને દિલ્હી વચ્ચેનું અંતર માત્ર 3 કલાકમાં જ પુરુ થશે. દિલ્હથી અયોધ્યા વચ્ચેનું અંતર 670 કિમી છે. આ અંતર કાપતા સામાન્ય રીતે 10થી 12 કલાકનો સમય લાગે છે […]

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષી નેતાની નિયુક્તિનો નિર્ણય પખવાડિયામાં લેવાઈ જશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે કોંગ્રેસમાં પણ નેતાગીરી પરિવર્તનનો સળવળાટ શરૂ થયો છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી નિમાયા બાદ હવે પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતાને બદલવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીને કોંગ્રેસ હાઇકમાન્ડે શનિવારે જ દિલ્હી બોલાવી લીધા હતા. દિલ્હીમાં  કોંગ્રેસની વર્કિંગ કમિટીની […]

પંજાબઃ કોરોનાની રસી નહીં લેનારા સરકારી કર્મચારીઓને ફરજિયાત રજા ઉપર ઉતારાશે

દેશમાં અત્યાર સુધીમાં 73 કરોડથી વધારે લોકોને અપાઈ રસી ઉચ્ચસ્તરીય કોવિડ સમીક્ષા બેઠક યોજાઈ દિલ્હીઃ સમગ્ર દેશમાં હાલ કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન હાથ ધરાયું છે. અત્યાર સુધીમાં 73 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. કોરોનાના રસી અંગે જાગૃત્તા ફેલાવવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો પ્રયાસ કરી છે. દરમિયાન પંજાબના મુખ્યમંત્રીએ સરકારી […]

ચીનઃ ઓનલાઈન ગેમ્સની નકારાત્મક અસરથી બાળકોને બચાવવા લેવાયો આકરો નિર્ણય

અઠવાડિયામાં માત્ર 3 કલાક જ ઓનલાઈન ગેમ્સ રમી શકશે ગેમિંગ ઈન્ડસ્ટ્રી પર અત્યાર સુધીનો આ સૌથી આકરો પ્રતિબંધ દિલ્હીઃ કોરોના મહામારીને પગલે દુનિયાના એક દેશોમાં હાલ બાળકોને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જેથી હવે બાળકો પણ મોબાઈલ અને કોમ્પ્યુટરના એડીક્ટ બની રહ્યાં છે. દરમિયાન ઓનલાઈન ગેમ્સની માઠી અસરને ચીને બાળકોના ભવિષ્યને તેની નકારાત્મ અસરથી […]

પાક.ના પીડિત હિંદુઓને ગુજરાત સરકારની મદદઃ કોરોના રસી, મફત શિક્ષણ અને નોકરી અપાશે

અમદાવાદઃ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હિન્દુઓ ઉપર કટ્ટરપંથીઓના અત્યાચારમાં વધારો થયો છે. જેથી લઘુમતી કોમના લોકો અન્ય દેશમાં શરણ લેવાનું પસંદ કરે છે. પાકિસ્તાનથી સ્થળાંતર કરીને આવેલા અનેક હિન્દુ પરિવારો ગુજરાતમાં વસવાટ કરે છે. આ પરિવારોના સંતાનોને મફત શિક્ષણ સહિતની સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા રાજ્યની સીએમ રૂપાણીની સરકારે કરી છે. આ ઉપરાંત શરણાર્થી પરિવારોને […]

હવે ATMમાં નાણા નહીં હોય તો બેંકને થશે દંડઃ RBIનો નિર્ણય

દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ એટીએમમાં રોકડ ખતમ થવા મામલે બેંકો ઉપર દંડ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ વ્યવ્થા 1લી ઓક્ટોબરથી અમલમાં મુકવામાં આવશે. કેન્દ્રીય બેંકએ એટીએમમાં રોકડ ઉપલબ્ધ ના હોવાને કારણે લોકોને થતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ નિર્ણય લીધો છે. એટીએમમાં સમય ઉપર પૈસા નહીં નાખનાર સંબંધિત બેંકને રૂ. 10 હજાર સુધીનો […]

મુરાદાબાદની એક કોલોનીના 81 પરિવારોએ સામુહિક પલાયનનો કર્યો નિર્ણયઃ કારણ જાણીને તમે પણ ચોંકી જશો

લખનૌઃ યુપીના મુરાદાબાદ સ્થિત લાજપરતનગરમાં આવેલી એક કોલોનીમાં રહેતા એક-બે નહીં પરંતુ 81 પરિવારોએ સામુહિક પલાયન અને ઘરના વેચામના બેનર લગાવ્યાં છે. મુરાદાબાદમાં બે દિવસથી આ પોસ્ટર ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો હતો કે, કોરોનામાં પ્રથમ બે મકાન લઘુમતી કોમના બે વ્યક્તિઓએ ખરીદ્યાં છે. તેઓ માસાહાર કરે છે. તેમજ વધારાનો માસાહાર જાહેરમાં […]

આ તો કેવો નિર્ણય, લગ્ન પ્રસંગ્રમાં માત્ર 150 અને રાજકીય અને ધાર્મિક પ્રસંગ્રોમાં 400 વ્યક્તિઓને છૂટ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો રોગચાળો કાબુમાં આવી ગયો છે, હવે ખૂબ ઓછી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાય રહ્યા છે. સરકારે નિયંત્રણો પણ સાવ હળવા કરી દીધા છે. જે અંતર્ગત રાજ્ય સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. 8 શહેરને રાત્રિ કર્ફ્યૂમાંથી 1 કલાકની રાહત આપી છે, જ્યારે ગણેશોત્સવ ઉજવવાની પણ છૂટ આપી છે. 8 મહાનગરોમાં હોટલ અને રેસ્ટોરન્ટ […]

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે હવે RTPCR ફરજિયાત નહીઃ ટ્રાફિક ઘટતા નિર્ણય લેવાયો

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર અન્ય શહેરોમાંથી આવતા ડોમેસ્ટિક પેસેન્જરો માટે હવે 72 કલાકમાં કરાવેલા આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય નથી. જો કે અમદાવાદ સહિત ગુજરાતના કોઈ પણ એરપોર્ટ પર આવતા પેસેન્જરો માટે થર્મલ સ્ક્રીનિંગ કરાય છે. જેમાં કોઈ શંકાસ્પદ લક્ષણો સાથે જણાય તો તેને આરટીપીસીઆર ટેસ્ટ માટે મોકલાય છે. જો કે સુરત […]

કોરોનાને પગલે ચારધામની યાત્રા સ્થગિત : ઉત્તરાખંડ સરકારે લીધો નિર્ણય

પુજારીઓને ધાર્મિક વિધીની મંજૂરી સરકારના નિર્ણયથી વેપારીઓ મુશ્કેલી વધી ગયા વર્ષે પણ ચારધામની યાત્રાને થઈ હતી અસર દિલ્હીઃ કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. સંક્રમણને અટકાવવા માટે વિવિધ રાજ્યો દ્વારા લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ દેશમાં મોટાભાગના ધાર્મિક સ્થળો ભક્તો માટે બંધ કરવામાં આવ્યાં છે. એટલું જ હરિદ્વારમાં પવિત્ર કુંભ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code