કિસાન મોરચા દ્વારા સોમવારે ભારત બંધના એલાનને ગુજરાત કોંગ્રેસે આપ્યું સમર્થન
અમદાવાદઃ દેશભરમાં કૃષિ બિલના વિરોધમાં આવતીકાલ તા.27મી સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન અપાયું છે. જેમાં સંયુક્ત કિસાન મોરચાના બંધને ગુજરાત કોંગ્રેસ અને કિસાન સેલે સમર્થન જાહેર કર્યું છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ કહ્યું હતું કે નવા કૃષિ કાયદાથી સંગ્રહખોરી વધી છે. જેથી ખેડૂતો અને પ્રજા બંનેને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. રાજ્યમાં અડધો અડધ APMCની […]