દિવાળી અને નૂતન વર્ષ વચ્ચેના પડતર દિવસની સરકારે રજા જાહેર કરતા હવે સળંગ રજાનો લાભ મળશે
ગાંધીનગર: દિવાળી અને નવા વર્ષ વચ્ચેના પડતર દિવસની રાજ્ય સરકારે જાહેર રજાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે કર્મચારીઓને દિવાળીના તહેવારોમાં વધુ એક રજા આપી છે. 25 ઓક્ટોબરે સરકારી કચેરીઓમાં રજા રહેશે. 12 નવેમ્બરના બીજા શનિવારના બદલે 25 ઓક્ટોબરે રજા આપી છે. એટલે 12 નવેમ્બરની રજા કપાઈ ગઈ છે. હવે સરકારી કર્મચારીઓને 24, 25, 26 ઓક્ટોબર […]