1. Home
  2. Tag "decline"

ગુજરાતમાં કોરોના બાદ માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો, પોલીસની દોડધામ વધી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ ઘટડા અનલોકમાં અનેક નિયંત્રણો દૂર કરવામાં આવ્યાં છે. હાલ અમદાવાદ સહિતના શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ થઈ રહ્યો છે. નિયંત્રણો દૂર કર્યાં બાદ માર્ગો ઉપર વાહન વ્યવહાર ફરથી ધમધમતો થયો છે. બીજી તરફ ફરીએક વાર માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થછે. જીવીકે ઇએમઆરઆઈના આંકડાકીય રિપોર્ટ પ્રમાણે ગત એપ્રિલમાં દરરોજ સરેરાશ 177 માર્ગ અકસ્માતો […]

ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ટેલિકોમ ગ્રાહકોમાં 3.3 લાખનો ઘટાડો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે વર્કફોમ હોમ અને ઓનલાઈન એજ્યુકેશનને કારણે સ્માર્ટ ફોન અને ઈન્ટરનેટનો વધ્યો છે. દરમિયાન રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં ગત એપ્રિલથી જૂન મહિનાના સમયગાળામાં લગભગ 3.3 લાખ જેટલા ટેલિકોમ સબ્સ્ક્રાઈબર્સનો ઘટાડો થયો છે. સુત્રોના જણાયા અનુસાર એપ્રિલ-જૂનના ક્વાર્ટરમાં 2.79 કરોડથી ઘટીને 2.76 કરોડ થયાનું ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં એક રિપોર્ટમાં સામે […]

મોંઘવારીની અસર સોની બજાર અને જ્વેલર્સને પણ નડી, પુષ્ય નક્ષત્રમાં તેજીની આશા

અમદાવાદ:  દિવાળીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં ઘરાકી જોવા મળી રહી છે. પણ સોની બજારોમાં હજુપણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોના ચાંદીના વેપારીઓને દિવાળી  ટાણે નવરા ધૂપ બેસવાનો વારો આવ્યો છે. જ્વેલર્સ કહી રહ્યા છે. કે, આટલા વર્ષોમાં પહેલીવાર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા […]

ટંકારાના રાખડીઓના ગૃહ ઉદ્યોગને પણ મંદીનું ગ્રહણ લાગ્યુઃ ઉત્પાદનમાં 40 ટકાનો ઘટાડો

મોરબીઃ  જિલ્લામાં આવેલા ટંકારા તાલુકો ઈમિટેશન ઉદ્યોગમાં હબ તો છે જ સાથે જ રાખડી ઉત્પાદનનું પણ મોટું માર્કેટ છે,  ટંકારા તાલુકામાં ગૃહ ઉદ્યોગમાં રાખડી બનાવવાનું કામકાજ મોટાપાયે કરવામાં આવે છે અને ટંકારામાં બનતી રાખડીઓ દેશના વિવિધ રાજ્યમાં વેચાણ અર્થે જતી હોય છે,  જોકે કોરોના મહામારીએ ટંકારાના રાખડી ઉદ્યોગને પણ નુકશાન કર્યું છે ત્રણ માસ કરતા […]

કોરોનાની અસરઃ ભારતમાં સોનાના માથા દીઢ વપરાશમાં થયો નોંધપાત્ર ઘટાડો

દિલ્હીઃ ભારતમાં કોરોનાને પગલે લોકો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ ગયા છે. તેમ છતા જૂન મહિનાના ત્રિમાસિક સમયગાળામાં સોનાની માંગમાં વધારો જોવા મળ્યો હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડસ રિપોર્ટ અનુસાર આ સમયગાળામાં સોનાની માગમાં 19.2 ટકાનો વધારો થયો હતો. સોનાની ગ્રાહક માગ ગયા વર્ષની સરખામણીએ 12 ટકાથી વધુ વધી છે. ગ્રાહક માગ ગયા વર્ષે […]

ગત મે મહિનામાં વાહનોના વેચાણમાં ઘરખમ ઘટાડો થયોઃ ઓટો સેક્ટરને કોરોનાએ બ્રેક મારી

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનાને કારણે ઓટો સેક્ટરને પણ સારૂએવું નુકશાન પહોંચાડ્યું છે.દેશભરમાં વિવિધ સ્થળોએ કોરોના પ્રેરિત લૉકડાઉનને કારણે વાહનોનાં વેચાણને ભારે ફટકો પડયો છે. મારુતિ સુઝુકી, મહિન્દ્રા અને તાતા મોટર્સ સહિતની અગ્રણી કંપનીઓએ મે મહિનામાં વાહનોનું વેચાણ ઘટયું હોવાનું જાહેર કર્યું છે. દેશની સૌથી મોટી ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી મે મહિનામાં 46,555 કાર વેચી શકી […]

કોરોનાને લીધે કોમર્શિયલ અને રિયલ પ્રોપર્ટીમાં વ્યાપક મંદીઃ પ્રોપર્ટીના ભાડામાં પણ થયો ઘટાડો

અમદાવાદઃ કોરોનાને લીધે ઉદ્યોગ- ધંધાને ખૂબ માઠી અસર પહોંચી છે. જેમાં રિયલ એસ્ટેટ પણ બાકાત નથી. કોમર્શિયલ અને રિટેલ પ્રોપર્ટી માર્કેટમાં પણ ફરી મંદી આવી છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ અને બ્રોકર્સના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષે પહેલી લહેર બાદ ઓગસ્ટથી માર્ચ વચ્ચે માર્કેટ સામાન્ય બન્યું હતું એવામાં કોરોનાનો સેકન્ડ વેવ આવતાં ઘણા સેક્ટર્સમાં મંદી આવી છે અને […]

સાપુતારામાં કોરોનાને પગલે પ્રવાસીઓ ઘટતા વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયાં

ડાંગઃ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા તેના લીધે પ્રવાસ શોખિનોએ પર્યટન સ્થળોએ ફરવા જવાનું માંડી વાળ્યુ છે. પ્રવાસીઓથી ધમધમતા ગિરિમથક સાપુતારામાં હાલનાં તબક્કે સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. છેલ્લા એક વર્ષથી ખોટ ભોગવતા નાના-મોટા વેપારીઓ હવે કોરોનાની બીજી લહેરમાં વેપાર ધંધા બંધ કરવાની તૈયારી સાથે લાચાર બની ગયા છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર માનવ […]

દરિયાઈ જીવ શાર્કની સંખ્યામાં 70 ટકાથી વધુનો ઘટાડો

દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરના દેશો ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ પ્રાણીસૃષ્ટિની સંખ્યામાં પણ ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. દરિયાઈ જીવ શાર્કની પ્રજાતિ ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે. એક અભ્યા સ અનુસાર 48 વર્ષના સમયગાળામાં શાર્કની સંખ્યામાં 70 ટકાથી વધુનો ઘટાડો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જંગલમાં સિંહ જેમ રાજા છે. તેમ શાર્ક […]

ગુજરાતમાં પતંગ વ્યવસાયને કોરોનાનું ગ્રહણઃ ઉત્પાદન 30થી 50 ટકા ઘટ્યું

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે હાઈકોર્ટે ઉત્તરાયણની ઉજવણીની મંજુરી આપી છે. પરંતુ રાજ્યના પતંગ ઉદ્યોગને પણ કોરોનાની અસર થઈ છે. પતંગ ઉત્પાદકોએ ઉત્પાદનમાં 30થી 50 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. જેથી આ ઉદ્યોગના ટર્નઓવરમાં પણ ઘટાડો થવાની શકયતા છે. બીજી તરફ ઉત્પાદનમાં ઘટાડો થતા પતંગના ભાવમાં પણ 15 ટકા સુધીનો વધારો થયો હોવાનું જાણવા મળે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code