1. Home
  2. Tag "Decorated"

વિકાસ સપ્તાહની ઉજવણી, અંબાજી, નડાબેટ, સ્મૃતિવન-ભુજને રોશનીથી શણગારાયા

ગુજરાતમાં 15મી ઓક્ટોબર સુધી ઊજવાય રહ્યું છે, વિકાસ સપ્તાહ, રાજ્યના મહત્વના સ્થળોને રોશનીથી શણગારાયાં, રંબેરંગી રોશનીથી મહત્વના સ્થળો દીપી ઊઠ્યા  ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી 23 વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી. આ અવસરને વધાવવા માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં તા. 7મી ઓક્ટોબરથી 15મી […]

ઘરમાં પડેલી નકામી વસ્તુઓથી નાનકડો ગાર્ડનિંગ એરિયાને આવી રીતે કરો સુશોભિત 

આજની વ્યસ્ત જીવનશૈલીમાં, લોકો મોટાભાગે તેમના ફ્રી ટાઇમમાં બાગકામ કરવાના શોખીન હોય છે. આ માટે તેમણે પોતાના ઘરમાં એક નાનકડો ગાર્ડનિંગ એરિયા પણ બનાવ્યો છે, જેને તે અલગ-અલગ પ્રકારના રંગબેરંગી ફૂલો લગાવીને ખૂબ જ શણગારે છે. આવી સ્થિતિમાં ફુલ-છોડ વાવવા માટે કુંડાની પણ જરૂર પડે છે. હવે સુંદર છોડ માટે સર્જનાત્મક પોટ્સ હોવું જરૂરી છે. […]

અમદાવાદના એરપોર્ટને દુલ્હનની જેમ શણગારાયું, સમૃદ્ધ વારસાના દર્શન કરાવતી કૃતીઓ મુકાઈ

અમદાવાદ :  શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. નવા વર્ષને નવી પહેલ, નવા ઉમંગ અને ઉત્સાહથી વધાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર મુસાફરોને ગુજરાતની કળા, સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાના દર્શન કરાવતી આબેહૂબ કૃતિઓ મૂકવામાં આવી છે. ચોમેર રંગબેરંગી […]

નવરાત્રી મહોત્સવઃ તેલંગાણામાં કરન્સી નોટોથી માતાજીની મૂર્તિ અને મંદિરને શણગારાયું

મંદિરને દાનમાં મળેલી ચલણી નોટોથી કરાયો શણગાર ચલણી નોટોથી કરેલા શણગારથી ભક્તો પણ આશ્ચર્ય ચકિત થયાં મંદિરમાં નવરાત્રિ મહોસત્વની કરાઈ રહી છે ઉજવણી દિલ્હીઃ સમગ્ર દેશમાં હાલ પવિત્ર નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં નવરાત્રિ અને દૂર્ગાપૂજાના પવિત્ર દિવસોમાં માતાજાની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન તેલંગણામાં આવેલા સુપ્રસિદ્ધ કન્યકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code