ઊંડા સમુદ્રમાંથી ઉપચાર માટે ઉપયોગી રાસાયણિક પદાર્થો શોધવાનો પ્રયાસ હાથ ધરાશે
અમદાવાદઃ ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES) દ્વારા શરૂ કરાયેલા મહત્વાકાંક્ષી “ડીપ ઓશન સર્વે ફોર ટેક્સોનોમી એન્ડ ઇકોસિસ્ટમ એક્સપ્લોરેશન (DOSTEE)” પ્રોજેક્ટ હેઠળ, વૈજ્ઞાનિકો ઊંડા સમુદ્રના રહસ્યો ઉજાગર કરવા માટે સમુદ્રમાં ઉતરી રહ્યા છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ભારતીય દરિયાકિનારે અને ઊંડા સમુદ્રના પર્વતોમાંથી મળતા સૂક્ષ્મ જીવોની વિવિધતા શોધી કાઢવાનો અને તેમનો ઉપયોગ નવી દવાઓ અને […]