દિવાળી ક્યારે છે? અહીં જાણો 5 દિવસીય દીપોત્સવી ઉત્સવની મહત્વની તારીખો
હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનું વિશેષ મહત્વ છે. રોશનીનો આ તહેવાર દર વર્ષે કારતક મહિનાની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. સમગ્ર ભારતમાં આ તહેવારનો એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે. આ દિવસે સમગ્ર દેશ દીવાઓથી રોશની કરે છે. હિંદુ ધર્મમાં દિવાળીને સુખ અને સમૃદ્ધિનો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મી અને સુખ […]