ચીન સાથે સરહદી તણાવ વચ્ચે સંરક્ષણ બજેટમાં સામાન્ય વધારો
ભારતના ચીન સાથેના તણાવ વચ્ચે આ વખતે સંરક્ષણ બજેટ વધવાની હતી અપેક્ષા જો કે અપેક્ષા પર પાણી ફરી વળ્યું, સંરક્ષણ બજેટમાં મામૂલી વધારો કરાયો સંરક્ષણ ક્ષેત્રે કુલ 4 લાખ 78 હજાર 195.62 કરોડ રૂપિયાની ફાળવણી નવી દિલ્હી: ભારતનો ચીન અને પાકિસ્તાન સાથે સરહદી તણાવ સતત વધી રહ્યો હોવા છતાં આ વખતે સંરક્ષણ ક્ષેત્ર માટેના બજેટમાં […]