સરંક્ષણ બજેટમાં 3.4 ટકાનો વધારો, ડીપ ટેક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે
નવી દિલ્હીઃ સંસદમાં બજેટ રજુ કરતા નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે, અમે નવી ડીપ-ટેક ટેકનોલોજી લઈને આવીશું. આત્મનિર્ભરતાને આગળ વધારીશું. ડીપ ટેક ટેકનોલોજી એટલે કે બાયોટેક, ક્વાંટમ કોમ્પ્યુટીંગ, એઆઈ, રોબોટિક્સ, એડવાન્સ મટેરિયલ, ગ્રીન એનર્જી, એડવાંસ્ડ કોમ્પ્યુટીંગ અને એરોસ્પેજ જેવા ઉદ્યોગનો સમાવેશ થાય છે. એટલે કે રક્ષા સેક્ટરમાં હવે ખાનગી કંપનીઓને વધારે મોકો મળશે, કારણ કે […]