ભારતનો 2028-2029 સુધીમાં 50,000 કરોડથી વધુના સંરક્ષણ ઉપકરણોની નિકાસનો લક્ષ્યાંકઃ રાજનાથસિંહ
નવી દિલ્હીઃ રાજનાથ સિંહે 13 જૂન, 2024નાં રોજ સતત બીજી વાર રક્ષા મંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. નવી દિલ્હીમાં સાઉથ બ્લોકમાં તેમનું સ્વાગત સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી સંજય શેઠે કર્યું હતું, તેમની સાથે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડે; હવાઈ દળના વડા એર ચીફ માર્શલ વી.આર.ચૌધરી; ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ એડમિરલ દિનેશ ત્રિપાઠી; સંરક્ષણ […]