1. Home
  2. Tag "Defense Minister Rajnath"

લદ્દાખની દૂર્ઘટના અંગે રાજનાથ સિંહ સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં ટેન્ક યુદ્ધ અભ્યાસ દરમિયાન એક JCO સહિત 5 સેનાના જવાનો શહીદ થયા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, દેશ માટે આપણા બહાદુર સૈનિકોની અનુકરણીય સેવાને આપણે ક્યારેય ભૂલીશું નહીં. શોકગ્રસ્ત […]

સંરક્ષણ મંત્રી  રાજનાથ સિંહે દિલ્હીમાં યુદ્ધ જહાજ ‘ઇમ્ફાલ’નું કર્યું અનાવરણ

દિલ્હી – રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજરોજ  મંગળવારે દિલ્હીમાં INS ઇમ્ફાલના સ્પાયરનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમાર અને સંરક્ષણ મંત્રાલય અને મણિપુર સરકારના અન્ય અધિકારીઓ પણ આ પ્રસંગે હાજર હતા. વિશાખાપટ્ટનમ વર્ગ એટલે કે 15B પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલ યુદ્ધ જહાજ ઇમ્ફાલનું […]

ચક્રવાત બિપરજોયને લઈને ત્રણેય સેનાઓ સજજ – સેનાની તૈયારીઓને લઈને રક્ષામંત્રી રાજનાથ સિંહે કરી સમિક્ષા

ચક્રવાત બિપરજોયને લઈને સેનાઓ પણ સજજ્ રક્ષામંત્રીએ પોતે સેનાની તૈયારીઓની સમિક્ષા કરી દિલ્હીઃ- ગુજરાતમાં હાલ બિપરજોઈ ચક્વવાતનો કહેર ફેલાયો છે આજે બપોરે આ વાવઝોડું ભયંકર સવ્રુપ ઘારમ કરી શકે છે જેને પગલે ત્રણેય સેનાઓને પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજજ્ કરવામાં આવી છે સેનાની આ તૈયારીઓની રક્ષામંત્રી રાજનાથ સિંહે પોતે સમિક્ષા કરી હતી. વાવાઝોડા  બિપરજોયના […]

રક્ષા મંત્રી રાજનાથે કહ્યું- ભારત-માલદીવના સંબંધો ખાસ

દિલ્હી : રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે ભારત સરકાર વતી ઓફશોર પેટ્રોલ વેસલ કોસ્ટ ગાર્ડ શિપ હુરવી અને લેન્ડિંગ ક્રાફ્ટના હસ્તાંતરણ સમારોહમાં હાજરી આપી હતી. રાજનાથ સિંહે મંગળવારે માલદીવની રાજધાની માલેમાં એક કાર્યક્રમમાં ભારત તરફથી ભેટ તરીકે માલદીવને ઝડપી પેટ્રોલિંગ જહાજ અને લેન્ડિંગ ક્રાફ્ટ સોંપ્યું. અગાઉ, તેમણે નજીકના દ્વિપક્ષીય વ્યૂહાત્મક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code