રક્ષા મંત્રાલયે 45 હજાર કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદીને મંજૂરી આપી
દિલ્હીઃ- દેશની ત્રણયે સેનાઓ વઘુને વઘુ મજબૂત બનીને કામ રહી રહી છે પીએમ મોદીના આત્મનિર્ભર ભારત હેઠળ પણ સેનાઓને પુરતા પ્રમાણમાં હથિયારો અને સાઘનો મળી રહ્યો છએ ત્યારે વિદેશ પાસેથી પણ ખરીદી કરીને દેશની સેનાઓને નવી પોંખો આપવામાં આવી રહી છએ આજ શ્રેણીમાં હવે વિતેલા દિવસને શુક્રવારે રક્ષા મંત્રાલયે 45 હજાર કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની […]