1. Home
  2. Tag "Deficiency"

શરીરમાં વિટામિન K ની ઉણપને કારણે શું થાય છે ? જાણો….

આપણા શરીરને સ્વસ્થ રાખવામાં વિટામિન્સનું ખૂબ મહત્વ છે. સંતુલિત આહારથી આપણે આપણી રોજિંદી વિટામિનની જરૂરિયાતોને પૂરી કરી શકીએ છીએ. જો શરીરમાં વિટામીનની ઉણપ હોય તો આપણને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ વિટામીન પૈકી, વિટામીન K એક એવું વિટામીન છે જેના પર લોકો ઘણી વાર બહુ ઓછું ધ્યાન આપે છે. શરૂઆતમાં, આ વિટામિનની ઉણપ […]

જાણો કયા વિટામિનની કમીથી થાય છે ભૂલવાની બીમારી

વિટામિન ડીની કમી અને ભૂલવાની બીમારી: વિટામિન ડીની કમી આપણા મગજને અસર કરે છે. આ વિટામિન આપણા મગજ માટે ખૂબ જ જરૂરી છે. આપણા શરીરમાં વિટામિન ડીની કમી હોય તો તેનાથી યાદશક્તિ નબળી પડી શકે છે અને આપણને વસ્તુઓ યાદ રાખવામાં મુશ્કેલી પડી શકે છે. વિટામિન ડીના ફાયદા: વિટામિન ડી આપણા હાડકાં માટે જ નહી […]

જો પોષણની કમી હોય તો જ દરરોજ મલ્ટી વિટામિન લેજો, વગર જરૂરતે લેવાથી થઇ શકે છે નુકસાન

જો તંદુરસ્ત લોકો દરરોજ મલ્ટીવિટામિન્સ લેતા હોય, તો તેનો અર્થ એ નથી કે તેઓ લાંબા સમય સુધી જીવશે. લગભગ બે દાયકા સુધી અમેરિકામાં ચાર લાખ લોકો પર કરવામાં આવેલા અભ્યાસ બાદ આ વાત સામે આવી છે. મહિલાઓમાં તેનો ઉપયોગ વધી રહ્યો હોવાનું પણ બહાર આવ્યું હતું. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (NIH) ના અભ્યાસ મુજબ, લાંબા […]

તમારા વાળ સફેદ થવા લાગ્યા છે, તો તમજી લો કે તમારામાં આ વિટામિનની છે કમી

જો તમારા વાળ પણ લગાતાર સફેદ થઈ રહ્યા છે તો તમને આ વિટામિનની કમી હોઈ શકે છે. મોટા ભાગના લાકો સફેદ વાળથી પરેશાન રહેતા હોય છે. જો તમારા વાળ પણ નાની ઉંમરે સફેદ થઈ રહ્યા છે તો તમને વિયામિન બી12ની કમી હોઈ શકે છે. જાણકારી મુજબ, વિટામિન બી12 ના મળવાથી મેલેનિનનું ઉત્પાદન નથી થતુ, જેનાથી […]

વિટામીન ડીની કમીથી માત્ર હાડકાં જ નબળા નથી પડતાં, સ્કિનને પણ થાય છે આ પાંચ નુકશાન

સ્કિન પર જલન, ફોલ્લીઓ અને ખંજવાળ ક્યારેક વિટામિન ડીની કમીને કારણે થઈ શકે છે. તે હાડકાંની સાથે સાથે સ્કિન હેલ્થ માટે પણ ખૂબ જ જરૂરી છે. હાડકાં ઉપરાંત વિટામિન ડી સ્કિન માટે પણ ખૂબ જરૂરી છે. તેની કમીથી સ્કિન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. વિટામિન ડી હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, […]

સાંધાના દુખાવાનું કારણ શું છે તેની ઉણપ, આ રીતે કરી શકાય છે ઈલાજ

સાંધાના દુખાવા એટલે કે આર્થરાઈટિસનું મુખ્ય કારણ કેલ્શિયમની ઉણપ છે, પણ એવું નથી, વિટામિન ડીની ઉણપથી પણ સાંધાનો દુખાવો થાય છે. ઘણા અભ્યાસોમાં વાત સામે આવી છે. સાંધાના દુખાવા અને આર્થરાઈટિસથી પીડાત મોટાભાગના દર્દીઓમાં વિટામિન ડીની ઉણપ જોવા મળી છે. વિટામિન ડીનો મુખ્ય સ્ત્રોત સૂર્યપ્રકાશ છે, જે માત્ર હાડકાં માટે જ નહીં પણ ઓવરઓલ હેલ્થ […]

શરીરમાં ઝિંકની કમી હોવા પર શરીર પર દેખાશે આ લક્ષણ, ઓળખી આ રીતે કરો ઈલાજ

ઘણી વખત ડાઈટમાં ઝિંકની ઉણપ હોય છે, જેના લીધે તે સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર અને ખરાબ અસર કરે છે. આજની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં લોકો જે પ્રકારની ડાઈટ લેવી જોઈએ તે નથી લેતા. આજની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પોતાની ડાઈટનું સરખુ ધ્યાન નથી રાખતા. ઘણી વખત એવું બને છે કે વધુ પડતું જંક ફૂડ ખાવાથી શરીરમાં ઝિંકની […]

માત્ર આયર્ન અને કેલ્શિયમ જ નહીં, 30 વર્ષ પછી મહિલાઓને ઝિંક પણ હોય છે જરૂરી, આ ફૂડથી દૂર કરો તેની કમી

એક મહિલા તેના જીવનમાં ઘણા પડાવોથી પસાર થાય છે. વધતી ઉંમર સાથે શરીરમાં ઘણા પ્રકારના બદલાવ થાય છે. જેના લીધે તેમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.એવામાં જરૂરી છે કે સારા સ્વાસ્થ્ય માટે શરીરમાં બધા આવશ્યક પોષક તત્વો પૂરા પાડવા જોઈએ. ઝિંક તેમાંનું જ જરૂરી પોશક તત્વમાંનું એક છે. આપણા માટે તે ખુબ જરૂરી છે. […]

વિટામિનની કમી હોવાના કારણે થતી હોય છે આ સમસ્યા,તમને પણ આ સમસ્યા તો નથી ને ?

વિટામિનની કમીના કારણે થાય છે આ બીમારી તમારે પણ ધ્યાન દોરવું છે જરૂરી જાણો આ મહત્વની જાણકારી શિયાળામાં મોટા ભાગના લોકોને સ્કીનને લઈને સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. કેટલાક લોકોને ઠંડીના કારણે ત્વચા રૂખી-સુખી થઈ જતી હોય છે. પણ આ ઉપરાંત પણ લોકોને શિયાળામાં એવી એવી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે જેને જોઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code