1. Home
  2. Tag "dehydration"

કોલ્ડ કોફી પીવાથી શરીરમાં પાણીની કમી થવા લાગે છે, જાણો હેલ્થ એક્સપર્ટ પાસેથી

આ દિવસોમાં સમગ્ર દેશમાં ભારે ગરમી પડી રહી છે. આ સમય દરમિયાન મોટાભાગના લોકો ચા અને કોફીની જગ્યાએ કોલ્ડ કોફી પીવાનું પસંદ કરે છે, પણ તેનાથી ઘણી બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. કોલ્ડ કોફીમાં ભારે માત્રામાં ખાંડનો ઉપયોગ થાય છે. તેથી, તેને વધુ પ્રમાણમાં પીવાથી બ્લડ સુગરનું લેવલ ઝડપથી વધી શકે છે. સાથે ટાઇપ-2 […]

ગરમીને કારણે કિડની સ્ટોનની બીમારી વધે છે? ડિહાઇડ્રેશનતો નથીને તેનું કારણ

આ દિવસોમાં ઉત્તર ભારતમાં ભારે ગરમી પડી રહી છે. આ દિવસોમાં દિલ્હીમાં કિડની સ્ટોનના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આમાં મોટાભાગના લોકો 20-40 વર્ષની ઉંમર વાળા છે. ગરમીના કારણે શરીરમાં પાણીની કમી એટલે કે ડીહાઈડ્રેશનની સમસ્યા થાય છે. યુવાનોમાં આ વધુને વધુ જોવા મળી રહ્યું છે. કૉલેજ અથવા ઑફિસ જતી વખતે બહાર રહેવાથી વધુ […]

કાળઝાળ ગરમીમાં ડીહાઈડ્રેશનથી બચવા માટે માત્ર પાણી નહીં આ શાકભાજી ખાઓ

ઉત્તરભારત સહિત દેશના અનેર રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. દેશના અનેક ભાગોમાં પારો 50 ડિગ્રીને પાર કરી ગયો છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગરમી વધવાને કારણે શરીરમાં પાણીની અછત એટલે કે ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોક એટલે કે હીટ વેવનું જોખમ વધી શકે છે. આ બંને સ્થિતિ જીવલેણ છે. આ બંને […]

ઉનાળામાં ડિહાઈડ્રેશનની હાડકાં અને સ્નાયુઓ પર ખરાબ અસર પડે છે, જાણો શું કહે છે નિષ્ણાતો

તડકા અને હીટસ્ટ્રોકના કારણે સ્નાયુઓની ફ્લેક્સિબિલિટી ઓછી થઈ રહી છે. તેનાથી ગંભીર ખેંચાણ અને પીડા થાય છે. તેને સ્નાયુઓમાં ખંચાણ પણ કહેવાય છે. ઓછું પાણી પીવા અને શરીરમાં પાણીની કમીના કારણે હાડકાઓ સૂકાઈ રહ્યા છે. જેના કારણે લોકોને ઘુંટણના નીચે, ખભા, કોણી અને ગળામાં દુખાવો થઈ શકે છે. જ્યારે શરીરના બહારનું તાપમાન અંદરના તાપમાનથી વધી […]

આખો દિવસ એસીમાં રહેવાથી થઇ શકે છે નુકસાન, માથાના દુખાવાથી લઇ ડ્રાય સ્કિન સુધીની ઉભી થઇ શકે છે સમસ્યા

કાળઝાળ ગરમીના કારણે AC, કુલર કે પંખાનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે શરીરને ઠંડક આપતી ACની ઠંડી હવા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તેના કારણે સ્વાસ્થ્યને લગતી ઘણી બીમારીઓ ઉભી થઈ શકે છે. જો તમે પણ આખો દિવસ ACમાં રહો છો તો સાવધાન રહેવાની […]

ઉનાળાની કાળઝાળ ગરમીમાં હીટ સ્ટ્રોક-ડીહાઈડ્રેશનથી બચવા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો

આ ઉનાળાની ઋતુમાં સારું સ્વાસ્થ્ય જાળવવા માટે તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે જેનાથી તમારા શરીરમાં પાણીની કમી ન રહે અને તમારા શરીરને હીટ સ્ટ્રોકથી બચાવી શકાય. હાલમાં ઉનાળો તેના ઉગ્ર સ્વરૂપમાં લોકો પર હાહાકાર મચાવી રહ્યો છે. તાપમાન 45ને પાર કરી ગયો છે તેમજ ઘરની બહાર નીકળવું એક મોટો પડકાર બની ગયો […]

ડીહાઇડ્રેશન અને બ્લડ પ્રેશર – આ બે સમસ્યાથી રાહત મેળવવા કરો માત્ર આટલું જ

જ્યારે પણ શરીરમાં બીમારી આવે ત્યારે લોકોના મગજમાં દરેક પ્રકાર વિચાર આવવા લાગે છે. એવુ કહેવાય છે કે જ્યાં સુધી શરીર સારુ હોય ત્યાં સુધી તો કોઈ ધ્યાન રાખતું નથી પણ જ્યારે પણ બીમારી શરીરમાં પ્રવેશી જાય ત્યારે અનેક પ્રકારના નુસ્ખાઓને ટ્રાય કરતા હોય છે. આવામાં આ બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારા સ્વાસ્થ્યને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code