1. Home
  2. Tag "Delhi air pollution"

દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં, 328 નોંધાયો

દિલ્હીની હવા બની ઝેરી આજે AQI 328 નોંધાયો દિલ્હી:સિસ્ટમ ઓફ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ અનુસાર, દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ હાલમાં ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં 328 છે. હવામાન વિભાગ અનુસાર, મંગળવારે આંશિક વાદળછાયું આકાશ અને હળવા ધુમ્મસની આગાહી છે. મહત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. આ દરમિયાન […]

ત્રણ દિવસ બાદ રાજધાનીનો AQI ફરી વધ્યો,આગામી સપ્તાહથી પારો નીચે આવી શકે છે

ત્રણ દિવસ બાદ રાજધાનીનો AQI ફરી વધ્યો આગામી સપ્તાહથી પારો નીચે આવી શકે છે શુક્રવારે અત્યંત ખરાબ શ્રેણીમાં 314 પર નોંધાયો દિલ્હી:રાજધાની દિલ્હીમાં શુક્રવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ અત્યંત ખરાબ શ્રેણીમાં 314 પર નોંધાયો હતો.તો દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 23 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ અનુસાર, છેલ્લા 3 દિવસથી ખરાબ શ્રેણીમાં […]

વધતા પ્રદૂષણ વચ્ચે 26 નવેમ્બર સુધી રાજધાની દિલ્હીમાં ટ્રકોની એન્ટ્રી બંધ

દિલ્હીમાં વાયુ પ્રદુષણનો કહેર યથાવત 26 નવેમ્બર સુધી ટ્રકોની એન્ટ્રી બંધ તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ દિલ્હી :રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણને કારણે 26 નવેમ્બર સુધી ટ્રકોની એન્ટ્રી બંધ રહેશે.દિલ્હી સરકારે આ નિર્ણય લીધો છે. જો કે, આવશ્યક સેવાઓમાં રોકાયેલા ટ્રકોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.તો,આગામી આદેશો સુધી, દિલ્હી સરકારે પહેલાથી જ તમામ શાળાઓને બંધ રાખવાનો […]

પ્રદૂષણને કારણે લોકો ગંભીર રીતે બીમાર,એક સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં 25 ટકાનો વધારો

 રાજધાનીમાં સતત વધી રહ્યું છે પ્રદુષણ પ્રદૂષણને કારણે લોકો ગંભીર રીતે બીમાર એક સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં 25 % નો વધારો  દિલ્હી:દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. જેના કારણે લોકોને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલોના પલ્મોનોલોજી વિભાગની ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યામાં 25 ટકાનો વધારો […]

દિલ્હીમાં વકરતું વાયુ પ્રદૂષણ: આજથી શરૂ થયું રેડ લાઇટ ઑન ગાડી ઑફ અભિયાન

દિલ્હીમાં સતત વધતુ વાયુ પ્રદૂષણ સોમવારથી દિલ્હીમાં રેડ લાઇટ ઑન ગાડી ઓફ અભિયાન શરૂ 100 વિસ્તારના 4 રસ્તાઓ પર સ્વયંસેવકો તૈનાત કરાશે નવી દિલ્હી: દેશમાં જો સૌથી વધુ કોઇ પ્રદૂષિત શહેર હોય તો તે દિલ્હી છે. દિલ્હીમાં દિન પ્રતિદીન વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. કેજરીવાલ સરકારે નાસા સેટેલાઇટે જાહેર કરેલી કેટલીક તસવીરોનો હવાલો આપ્યો છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code