1. Home
  2. Tag "Delhi CM Kejriwal"

એક્સાઈઝ પોલીસી કેસમાં CBI એ અરવિંદ કેજરિવાલ સામે ચાર્જશીટ ફાઈલ કરી

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીના રાઉસ એવન્યુ કોર્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્યો સામે ચાર્જશીટ દાખલ કરી છે. 25 જુલાઈના રોજ, રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત સીબીઆઈ કેસમાં મુખ્યમંત્રી કેજરીવાલની ન્યાયિક કસ્ટડી લંબાવી હતી. આ મામલામાં 8 ઓગસ્ટે સુનાવણી થશે. કેજરીવાલને તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ […]

ઈન્ડી ગઠબંધનમાં ‘AAP’ના આકાની પત્ની પણ પીએમ પદના દાવેદારઃ PM મોદી

નવી દિલ્હીઃ બિહારના પાટલીપુત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાને સંબોધી હતી. જેમાં ઈન્ડિ ગઠબંધન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. ઈન્ડિ ગઠબંધનમાં ગાંધી પરિવારના દીકરો અને આમ આદમી પાર્ટીના આકાની પત્નીનું નામ રેસમાં સામેલ છે.   પીએમ મોદીએ કહ્યું હતું કે, ઈન્ડી ગઠબંધનના પરિવારના તમામ સભ્યો સાથે મળીને પીએમની ખુરશીને લઈને મ્યુઝિકલ ચેર વગાડવા માંગે છે. […]

EDની ધરપકડની સામે કેજરિવાલે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પરત ખેંચી

નવી દિલ્હીઃ લિકર પોલીસી કેસમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની મોડી રાતે ધરપકડ કરી હતી. તેમજ તેમને આજે બપોરના સમયે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. બીજી તરફ ઈડીની કાર્યવાહી સામે અરવિંદ કેજરિવાલ તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે આજે શુક્રવારે પરત ખેંચી લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઈડીએ અરવિંદ કેજરિવાલની ધરપકડ […]

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની EDએ કરી ધરપકડ, કાર્યકરોએ માચાવ્યો હોબાળો

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આખરે  કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ધરપકડ કરી છે. ઈડીએ ગુરૂવારે સાંજે તેમના નિવાસસ્થાને પહોંચી હતી. અને દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દરોડો પાડ્યો હતો અને સર્ચ ઓપરેશન સાથે પૂછપરછ  શરૂ કરી હતી. ત્યારબાદ ધરપકડ કરતા રાજકીય માહોલ ગરમાયો હતો. આપના કાર્યકરો […]

માનહાની કેસમાં અરવિંદ કેજરિવાલની મુશ્કેલી વધી, ફરિયાદી સમક્ષ માફી માંગશે

નવી દિલ્હીઃ માનહાનિના એક કેસમાં સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરિયાદીની માફી માંગવા નિર્દેશ કર્યો છે. અરવિંદ કેજરીવાલે અગાઉ સ્વીકાર્યું હતું કે યુટ્યુબર ધ્રુવ રાઠીના વીડિયોને રીટ્વીટ કરવો તેની ભૂલ હતી. કોર્ટે કહ્યું કે, ફરિયાદીએ વિચારવું જોઈએ કે તે આ માફી સ્વીકારે છે કે નહીં. અમે 13 મેના રોજ વધુ સુનાવણી કરીશું. પ્રાપ્ત માહિતી […]

અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર નહીં થાય, AAPએ મોદી સરકાર ઉપર કર્યાં ગંભીર આક્ષેપ

નવી દિલ્હીઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે ED સમક્ષ હાજર થાય તેવી શકયતાઓ ઓછી છે. આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, આ મામલો કોર્ટમાં છે અને આગામી સુનાવણી 16 માર્ચે છે, તેમ છતાં EDએ સમન્સ મોકલ્યું હતું. દરરોજ સમન્સ મોકલવાને બદલે EDએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. દરમિયાન આમ આદમી પાર્ટીએ કેન્દ્રની […]

નવી દિલ્હીઃ CM કેજરીવાલના બંગલા વિવાદમાં LGએ મુખ્ય સચિવ પાસેથી 15 દિવસમાં રિપોર્ટ માંગ્યો

નવી દિલ્હીઃ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે ફરી એક વાર નવી ટક્કર થઈ શકે છે. કેજરીવાલના નિવાસસ્થાનના નવીનીકરણમાં કથિત ગેરરીતિઓ અંગેના અહેવાલોને ધ્યાનમાં રાખીને એલજીએ મુખ્ય સચિવ પાસેથી 15 દિવસની અંદર રિપોર્ટ માંગ્યો છે. એલજીના નિર્દેશને પગલે કેજરિવાલની મુશ્કેલીમાં વધારો થવાની શકયતા છે. સીએમ અરવિંદ કેજરિવાલના મકાનના નવીનીકરણ પાછળ કરોડોના […]

દિલ્હીના સીએમ કેજરીવાલની પીએમ મોદીને અપીલ,કહ્યું શક્ય એટલું જલ્દી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બંધ કરો

પીએમ મોદીને સીએમ કેજરીવાલે કરી અપીલ ઓમિક્રોમને લઈને કેજરીવાલ ચિંતિત ભારતીયોએ પણ સતર્ક રહેવું જોઈએ દિલ્હીના મુખ્યમંત્રી સીએમ કેજરીવાલે સાઉથ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિયન્ટને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અરવિંદ કેજરીવાલે આ બાબતે પીએમ મોદીને ટ્વિટ કરીને અપીલ કરી કે,શક્ય હોય એટલું જલ્દી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવવામાં આવે. વિશ્વના ઘણાં દેશોએ ઓમિક્રોનથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code