1. Home
  2. Tag "delhi earthquake"

દિલ્હી એનસીઆર સહીત ઉત્તરભારતમાં મોડી રાત્રે ભૂકંપના આચંકાઓ અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.4 નોંઘાઈ

  દિલ્હીઃ દેશભરના ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ભૂકંપના આચંકાઓ આવતા હોય તેવી ઘટનાઓ સામે આવે છએ ત્યારે વિતેલી રાત્રે નેપાળમાં ભૂકંપ આવ્યો તે સમયે દેશની રાજઘાની દિલ્હી સહીત ઉત્તરભારતના અનેક વિસ્તારોમાં ભારે ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હી-એનસીઆર, યુપી, બિહાર અને ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતમાં જોરદાર ભૂકંપ અનુભવાયો છે. પ્રાથમિક માહિતી […]

રાજધાની દિલ્હીમાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.8 નોંધાઈ

દિલ્હીમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા દિલ્હીમાં અનેક વખત આવા આંચકાઓ આવી ચૂક્યા છે દિલ્હીઃ- દેશના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આચંકાઓ આવવાની ઘટનાઓ સતત બની રહી છે ,જમ્મુ કાશ્મીરથી લઈને ઉત્તરાખંડ અને હિમાચલમાં પણ સતત આચંકાઓ આવી રહ્યા છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં પણ અનેક વખત ભૂકંપના  સામાન્ય આચંકાઓ અનુભવાયા છે ત્યારે આજરોજ ફરી એક વખત દિલ્હીની ઘરા […]

ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં ભૂકંપના આંચકા, રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 નોંધાઈ.

બેંગકુલુ: શુક્રવારે મોડી રાત્રે પશ્ચિમ ઇન્ડોનેશિયામાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, એમ યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ)ના અહેવાલમાં જણાવાયું છે. ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગ્યાને સાત મિનિટે  આ તેજ આંચકાથી લોકો પોતાના ઘર-ઓફિસમાંથી બહાર દોડી આવ્યા હતા. USGS એ નોંધ્યું હતું કે ઑફશોર ભૂકંપ 8:30 PM (1330 GMT) પછી બેંગકુલુના દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 212 કિલોમીટર […]

નેપાળ સહીત દિલ્હી અને સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.3 નોંધાઈ

દિલ્હી સહીત ઉત્તરભારતની ઘરા ઘ્રુજી નેપાળમાં ઘર પડવાથી 6 ના મોત દિલ્હીઃ- વિતેલા દિવસને મંગળવારની રાત્રે સમગ્ર ઉત્તરભારતની ઘરા ફરી એક વખત ઘ્રુજી ઉઠી હતી પ્રાપ્ત જાણકારી અનુસાર દિલ્હી- એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં  રાત્રે 1 વાગ્યેને 58 મિનિટ આસપાસ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.આચંકા એટલા જોરદગાર હતા કે લોકો ડરીને ઘરની બહાર આવી ગયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code