1. Home
  2. Tag "delhi high court"

5G નેટવર્ક વિરુદ્વની જૂહી ચાવલાની અરજી કોર્ટે ફગાવી, 20 લાખનો ફટકાર્યો દંડ

5G ટેક્નોલોજી વિરુદ્વની જૂહી ચાવલાની અરજી કોર્ટે ફગાવી દિલ્હી હાઇકોર્ટે અરજી ફગાવવા ઉપરાંત જૂહી ચાવલાને 20 લાખનો દંડ પણ ફટકાર્યો અરજીકર્તાએ પબ્લિસિટી માટે કોર્ટનો કિંમતી સમય બરબાદ કર્યો: દિલ્હી હાઇકોર્ટ નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી જૂહી ચાવલાએ 5G નેટવર્ક વિરુદ્વ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી જે અરજીને હવે દિલ્હી હાઇકોર્ટે ફગાવી દીધી છે અને સાથે જ […]

પ્રાઇવસી પોલિસી પર વોટ્સએપે ફરીથી કરી સ્પષ્ટતા, કહ્યું – યૂઝર્સની પ્રાઇવસી અમારી સર્વોચ્ચ પ્રાથમિક્તા

વોટ્સએપે પોતાની પ્રાઇવસી પોલિસી અંગે વધુ એક નિવેદન બહાર પાડ્યું અમે ભારત સરકારને ખાતરી આપી છે કે યૂઝર્સની પ્રાઇવસી અમારી પ્રાથમિક્તા છે: વોટ્સએપ તાજેતરના અપડેટ્સથી યૂઝર્સના અંગત મેસેજની ગોપનીયતામાં કોઇ ફેરફાર થશે નહીં નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં લોકપ્રિય એવી મેસેજિંગ એપ વોટ્સએપએ પોતાની પ્રાઇવસી પોલિસી લાગૂ કરી છે. જો કે પ્રાઇવસી પોલિસીનો વિવાદ સતત વધી […]

5G વિરુદ્વ જૂહી ચાવલાની અરજી મીડિયા પ્રચાર માટે: દિલ્હી હાઇકોર્ટ

5G નેટવર્ક વિરુદ્વ જૂહી ચાવલાની અરજી પર દિલ્હી હાઇકોર્ટમાં થઇ સુનાવણી 5જી વિરુદ્વ જૂહી ચાવલાની અરજી મીડિયા પ્રચાર માટે કરવામાં આવી જૂહી ચાવલાએ અરજી કર્યા પહેલા સરકારનો સંપર્ક સાધવાની આવશ્યકતા હતી નવી દિલ્હી: દેશમાં 5G નેટવર્ક વિરુદ્વ બોલિવૂડ અભિનેત્રી અને પર્યાવરણવિદ જૂહી ચાવલાએ અરજી કરી હતી જેના પર દિલ્હી હાઇકોર્ટે આ અરજીને દોષપૂર્ણ કરાર આપતા […]

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર દિલ્હી હાઇકોર્ટની મહોર, નિર્માણ કાર્ય પર નહીં લાગે કોઇ રોક

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્ય પર દિલ્હી હાઇકોર્ટની મહોર હવે તેના નિર્માણ કાર્ય પર કોઇ રોક લાગશે નહીં નિર્માણ કાર્ય પર રોક લગાવવાની અરજીકર્તાની અરજી પણ કોર્ટે ફગાવી નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે હવે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્ય માટે મહોર લગાવી દીધી છે. હવે તેના નિર્માણ કાર્ય પર કોઇ રોક લાગશે નહીં. કોર્ટે નિર્માણ કાર્યને […]

વોટ્સએપ પ્રાઇવસી પોલીસી સંદર્ભે સરકાર, ફેસબૂક, વોટ્સએપ પોતાનું વલણ સ્પષ્ટ કરે: કેન્દ્ર સરકાર

વોટ્સએપની નવી પ્રાઇવસી પોલીસીને લઇને દિલ્હી હાઇકોર્ટમાં થઇ સુનાવણી દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર, ફેસબૂક અને વોટ્સએપ પાસે માંગ્યો જવાબ દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર, ફેસબૂકને પોતાનું વલણ સ્પષ્ટ કરવાનો નિર્દેશ આપ્યો નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે થોડાક સમય પહેલા વોટ્સએપની નવી પ્રાઇવસી પોલીસી વિરુદ્વ અરજી દાખલ કરી હતી. જેને લઇને સોમવારે થયેલી સુનાવણીમાં કોર્ટે સરકાર, ફેસબૂકને પોતાનું […]

દિલ્હી હાઇકોર્ટનો આદેશ, ફરજ પરના 5% પાઇલટ સહિત કેબિન ક્રૂનો બ્રેથ ટેસ્ટ કરાય

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને દિલ્હી હાઇકોર્ટનો આદેશ ફરજ પરના પાંચ ટકા પાઇલટનો બ્રેથ ટેસ્ટ કરવામાં આવે આગામી ત્રણ મહિના સુધી આ ટેસ્ટ કરાવવાનો આદેશ અપાયો નવી દિલ્હી: કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને દિલ્હી હાઇકોર્ટે મહત્વૂપર્ણ આદેશ આપ્યો છે. આ આદેશ બાદ ફરજ પર હોય એવા એર ટ્રાફિક કંટ્રોલર્સ અને 5 ટકા પાઇલટ તેમજ કેબિન ક્રૂનો રેંડમ […]

કોરોના સંકટ: હાઇકોર્ટની દિલ્હી સરકારને ફટકાર, કહ્યું – તમે સ્થિતિ નિંયત્રણમાં ના લાવી શકો તો કેન્દ્ર સરકારને જવાબદારી આપીએ

દેશની રાજધાની દિલ્હીમાં ઓક્સિજન સંકટને લઇને દિલ્હી હાઇકોર્ટે આપ સરકારને લગાવી ફટકાર તમારાથી સ્થિતિ નિયંત્રણમાં ના હોય તો અમને જણાવો: દિલ્હી હાઇકોર્ટ દિલ્હી સરકારે ઓક્સિજન વિતરણ માટે નહીં ઓક્સિજન સિલિન્ડર માટે કમર કસવી જોઇએ નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં જારી ઓક્સિજન સંકટને લઇને દિલ્હી હાઇકોર્ટે મંગળવારે દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. દિલ્હી હાઇકોર્ટે સરકાર પ્રત્યે […]

દિલ્હી હાઇકોર્ટનો આદેશ: કારચાલક એકલો જ કારમાં સવાર  હોય તો પણ માસ્ક પહેરવું જરુરી

દિલ્હી હાઇકોર્ટનો આદેશ કારચાલક એકલો  કારમાં સવાર  હોય તો પણ માસ્ક પહેરવું જરુરી કારને સાર્વજનિક સ્થળ ગણવામાં આવશે દિલ્હી – દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોરોનાના વધતા જતા વ્યાપને લઈને તંત્ર ચિંતામાં છે,કોરોનાના વધતા કેસોને જોતાં દિલ્હી હાઈકોર્ટે આજરોજ બુધવારે પોતાના એક આદેશમાં એકલા કાર ચલાવનાર વ્યક્તિ માટે પણ માસ્ક પહેરવું જરુરી ગણાવ્યું છે. માસ્ક પહેરવા […]

દિલ્હી હાઈકોર્ટનો આદેશ –  15 માર્ચથી હવે વર્ચ્યૂઅલ નહી પરંતુ કોર્ટરુમમાં થશે સુનાવણી

દિલ્હી હાઈકોર્ટનો ખાસ આદેશ 15 માર્ચથી હવે  કોર્ટરુમમાં થશે સુનાવણી દિલ્હી -સમગ્ર વિતલા વર્ષમાં કોરોના મહામારી ચાલી રહી હતી જેને લઈને અનેક સરકારી કાર્યો વર્ચ્યૂલ રીતે કરવામાં આવતા હતા જેમાં કોર્ટની સુનાવણી પણ વર્ચ્યૂલ રીતે કરવામાં આવચતી હતી જોકે હવે આ બાબતે દિલ્હી કોર્ટે ખાસ આદેશ જારી કરી દીધા છે.જે પ્રમાણે હવે વર્ચ્યૂઅલ રીતે કાર્યવાહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code