દિલ્હીની હોસ્પિટલોમાં ડેન્ગ્યુ સહીતના દર્દીઓ વધતા ચિંતાનો માહોલ – એઈમ્સના ડોક્ટરે પીએમ મોદીને બેડ વધારની કરી અપીલ
દિલ્હીની હોસ્પિટલોમાં દર્દીઓ વધ્યા પીએમ મોદીને બેડ વધારવા માટે કરવામાં આવી અપીલ દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાંથી કોરોના સંક્રમણના કેસો ઓછા થયા છે તે વાત ચાસી છે પરંતુ તેની સામે અનેક બીમારીઓએ પગપેસારો કર્યો છે, પરિસ્થિતિ એ ર્જાઈ રહી છે કે આ હોસ્પિટલોમાં ડેન્ગ્યુ, તથા કોવિડ પછીની અને નોન-કોવિડ સમસ્યાઓ સાથે સંકળાયેલા દર્દીઓની સંખ્યા વધતી જ […]