1. Home
  2. Tag "Delhi Jal Board"

કેજરીવાલ સરકારને મોટી રાહત, 3 દિવસમાં બીજીવાર સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા ગુડ ન્યૂઝ

નવી દિલ્હી: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ફરી એકવાર ગુડ ન્યૂઝ મળ્યા છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય સચિવ (નાણાં)થી જળાપૂર્તિ સંબંધિત એકમને ચુકવણી માટે જરૂરી ધનરાશિ જાહેર કરવાનું જણાવ્યું છે. સૌથી મોટી અદાલતે દિલ્હી જળ બોર્ડને નોટિસ પણ જાહેર કરી છે. આ મામલાની આગામી સુનાવણી હવે 10 એપ્રિલે થશે. કેજરીવાલ સરકારે આ કહેતા સુપ્રીમ […]

CAG દ્વારા દિલ્હી જલ બોર્ડનું ઓડિટ કરાવવાની સૂચના,કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપ

દિલ્હી: રાજધાની દિલ્હી જલ બોર્ડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી જલ બોર્ડનું કેગ દ્વારા ઓડિટ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. કેજરીવાલ સરકાર છેલ્લા 15 વર્ષનું CAG ઓડિટ કરાવશે. પાણી બોર્ડમાં ગેરરીતિઓ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. સરકારી સૂત્રોએ બુધવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે છેલ્લા 15 વર્ષના […]

 કેજરીવાલ સરકારનો નિર્ણય:રાજધાનીમાં હવે પાછળના મહિનાના બિલ કરતા દોઢ ગણુ વધારે પાણીનું બિલ નહી આવે

કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય જળ મંત્રીના અધ્યક્ષતામાં મળી બેઠક હવે પાણીનું બિલ દોઢ ગણુ વધુ નહી આવે  દિલ્હી:રાજધાની દિલ્હીના જળ મંત્રી અને જલ બોર્ડના અધ્યક્ષ સત્યેન્દ્ર જૈને ગુરુવારે જાહેરાત કરી હતી કે,રાષ્ટ્રીય રાજધાનીમાં હવે પાછળના મહિનાના બીલ કરતા દોઢ ગણુ વધારે પાણીનું બિલ નહી આવે.બોર્ડની રેવન્યુ મેનેજમેન્ટ સિસ્ટમને મજબૂત કરવા માટે દિલ્હી જલ બોર્ડના અધિકારીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code