1. Home
  2. Tag "Delhi Leaker Policy"

કેજરિવાલને 2 જૂનના રોજ સરન્ડર કરવું પડશે, સુપ્રીમ કોર્ટે અરજીની તાત્કાલિક સુનાવણીનો કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ દિલ્હીની એક્સાઈઝ પોલિસીના મામલે સીએમ અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. કેજરીવાલના વચગાળાના જામીન 7 દિવસ સુધી વધારવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે નહીં. જેથી તેમને 2 જૂનના રોજ જેલમાં હાજર થવું પડશે. સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ અરવિંદ કેજરિવાલની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. તેમજ નોંધ્યું હતું કે, […]

પીએમ મોદી અને રાહુલ ગાંધી સામે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ, ચૂંટણીપંચે બન્ને પક્ષ પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર દેશમાં રાજકીય પક્ષો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે. ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ‘મોડલ કોડ ઓફ કન્ડક્ટ’ […]

કેજરિવાલને તિહાડ જેલ નંબર બેમાં રખાયાં, પ્રથમ રાત મોડે સુધી જાગતા રહ્યાં

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલને તિહાડ જેલ નંબરમાં પ્રથમ રાત પસાર કરી હતી. કેજરિવાલ પ્રથમવાર તિહાડ જેલમાં ગયા નથી. આ ત્રીજીવાર તિહાડ જેલમાં ગયા છે. રિપોર્ટ અનુસાર, અરવિંદ કેજરિવાલની જેલ નંબર 2માં પ્રથમ રાત અસહજ રહી હતી. તેમણે ઘરનું ભોજન લીધું હતું. આ એક નાની બેરેક છે. સામાન્ય રીતે બેરેકમાં એક જગ્યા ઉપર રહેવા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code