દિલ્હીઃ- કોરોના વધતા કેસોને લઈને MBBSના વિદ્યાર્થીઓને હોસ્પિટલોમાં સેવા આપવાની કરાઈ ભલામણ
દિલ્હીમાં એમબીબીએસના વિદ્યાર્થીઓ પણ દર્દીની સેવામાં કોરોનાના વધતા કેસો વચ્ચે વિદ્યાર્થીોની પણ મદદ લેવાઈ રહી છે દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર અને દિલ્હી એવા રાજ્યો છે કે જ્યા દેનિક કેસો સૌથી વધુ નોંધાઈ રહ્યા છે. ત્યારે દિલ્હી હોસ્પિટલોમાં સક્રિય દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સરકારે વધારાના આરોગ્ય […]