દિલ્હીની ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશનનું થયું એકીકરણ – રાષ્ટ્રપતિએ કાયદાને મંજૂરી આપતા નવું નામ હશે ‘દિલ્હી નગર નિગમ’
દિલ્હીની ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશનનું એકીકરણ ‘દિલ્હી નગર નિગમ’ના નામથી ઓળખાશે રાષ્ટ્રપતિએ કાયદાને મંજૂરી આપી દિલ્હીઃ- દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનના એકીકરણનો માર્ગ મોકળો થઈ ગયો. સંસદના બંને ગૃહોમાંથી બિલ પાસ થયા બાદ હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ કાયદાને સંમતિ આપી દીધી છે. કેન્દ્ર સરકારે દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક કરવા માટે સંસદમાં એક બિલ રજૂ […]