દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,લાંબા સમય સુધી ધ્રૂજતી રહી ધરતી,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા
દિલ્હીમાં ભૂકંપના આંચકા બે વખત અનુભવાયા આંચકા લોકો ઘરની બહાર દોડી ગયા દિલ્હી:રાજધાની દિલ્હી અને તેની આસપાસના રાષ્ટ્રીય ક્ષેત્રમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકાના કારણે લાંબા સમય સુધી ધરતી ધ્રૂજતી રહી, ત્યારબાદ લોકો ઘર અને ઓફિસમાંથી બહાર નીકળીને ખુલ્લી જગ્યામાં આવી ગયા. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે ઉત્તરાખંડના ખટીમા સુધી આંચકા અનુભવાયા […]