કેન્દ્ર સરકારે દિલ્હી માટે ઓક્સિજન ક્વોટાનું પ્રમાણ 490 મેટ્રીક ટનથી વધારીને 590 મેટ્રિક ટન કર્યું
દિલ્હી માટે કેન્દ્ર એ ઓક્સિજનનું પ્રમાણ વધાર્યું 490 મેટ્રિક ટ્રનથી વધારીને 590 કર્યું દિલ્હી- સમગ્ર દેશ જે રીતે કોરોના સામે લડી રહ્યો છે તે રીતે દર્દીઓના જીવ બચાવવા માટે ઓક્સિજનની પુરતા પ્રમાણમાં અનિવાર્ય.તા સર્જાઈ રહી છે, ત્યારે દેશની રાજધાની દિલ્હી ઓક્સિજનના અભાવ વચ્ચે જોવા મળી રહી છે, ત્યારે હવે દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત વચ્ચે કેન્દ્ર […]