દિલ્હી સર્વિસ બિલ બન્યું કાનૂન,રાષ્ટ્રપતિ તરફથી મળી મંજૂરી
દિલ્હી સેવા બિલ બન્યો કાયદો રાષ્ટ્રપતિ તરફથી મળી મંજૂરી ભારત સરકારનું જાહેરનામું જારી દિલ્હી: રાષ્ટ્રપતિએ દિલ્હી સર્વિસ બિલને મંજૂરી આપી દીધી છે. હવે તે દિલ્હીમાં કાયદો બની ગયો છે. ભારત સરકારના નોટિફિકેશનમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર (સંશોધન) એકટ 2023 લાગુ કરવાની માહિતી આપવામાં આવી છે. સરકારે કહ્યું કે, આ અધિનિયમને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી […]