1. Home
  2. Tag "delhi"

દારૂ કૌભાંડમાં દિલ્હીના સીએમ કેજરિવારે ઈડીને પોતાનો લેખિત જવાબ મોકલ્યો

ઈડીના સમન્સને કેજરિવાલે ગેર કાનૂની ગણાવ્યો પોતે ઈમાનદાર હોવાનો કેજરિવાલે કર્યો દાવો ભાજપાએ સીએમ કેજરિવાર ઉપર કર્યાં આકરા પ્રહાર કેજરિવાલને સમગ્ર કેસના માસ્ટમાઈન્ડ ગણાવ્યાં નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં થયેલા કથિત દારુ કૌભાંડ મામલે ઈડીએ ફટકારેલા સમન્સ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવારે લેખીતમાં જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, આ સમન્સ રાજકીય રીતે પ્રરિત […]

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મમતા બેનર્જીએ પીએમ મોદીને મળીને પશ્ચિમ બંગાળ માટે ફંડ રિલીઝ કરવાની માંગ કરી હતી. બેઠક બાદ મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્રએ ગરીબોને પૈસા આપ્યા નથી. અમારા પૈસા 110 દિવસથી અટવાયેલા છે. તેમણે કહ્યું કે હું અને મારી સાથે 10 સાંસદોનું […]

નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટની દિલ્હી સાથે સારી કનેક્ટિવિટી હશે,મેટ્રો અને રેપિડ રેલ સાથે જોડાશેઃ સીએમ યોગી

દિલ્હી: નોઈડાના જેવરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને 2024માં અહીંથી ફ્લાઈટ્સ શરૂ કરવાની યોજના છે. આ દરમિયાન નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટને રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારો સાથે જોડવાનું આયોજન પણ ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે જેવર એરપોર્ટ એર કાર્ગો માટે એક મોટું હબ બનવા જઈ રહ્યું છે. અનુમાન […]

ઘણા દિવસો બાદ દિલ્હીવાસીઓને ઝેરી હવામાંથી મળી રાહત,AQIમાં જબરદસ્ત સુધારો જોવા મળ્યો

દિલ્હી:પવનની અસરને કારણે 20 દિવસ બાદ મંગળવારે પ્રદૂષણમાં સુધારો જોવા મળ્યો હતો. બુધવારે દિલ્હીના AQIમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. લાંબા સમય બાદ દિલ્હીના AQIને 300 કેટેગરીમાં રેટિંગ આપવામાં આવ્યું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, બુધવારે સવારે દિલ્હીમાં AQI 300 નોંધાયો હતો. ઘણા વિસ્તારોમાં તે 220 થી 280 ની વચ્ચે નોંધાયું હતું. AQI […]

દિલ્હીમાં વધી ઠંડી,ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો,આ રાજ્યોમાં વરસાદની શક્યતા

દિલ્હી: અડધો ડિસેમ્બર વીતી ગયા બાદ આખરે  રાષ્ટ્રીય રાજધાનીમાં ઠંડીમાં વધારો થયો છે. આ સાથે ઉત્તર ભારતના ઘણા ભાગોમાં તાપમાનમાં પણ ઘટાડો થયો છે. સાંજ પડતાં જ ઠંડા પવનો પણ ફૂંકાવા લાગ્યા છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઘણા પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે અને તાપમાનનો પારો શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયો છે. આ સાથે ધુમ્મસ […]

રાજધાની દિલ્હીમાં ઠંડીનો ચમકારો, લધુત્તમ તાપમાન 5 ડિગ્રી સુધી નોંધાયું

દિલ્હી – દેશભાર માં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે શિયાળો આવતાની સાથે જ અનેક રાજ્યોમાં લઘુત્તમ તાપમાન ઘટ્યું છે ખાસ કરી ને જો વાત કરીએ રાજધાની દિલ્હી ની તો અહી આજ રોજ શિમલા મનાલી જેવુ વાતાવરણ નોંધાયુ છે દિલ્હી ના લોકો ને ઠંડીનો ચમકારો અનુભવાયો છે. રાજધાનીમાં  સતત ઘટી રહેલા તાપમાનને કારણે ઠંડી વધવા લાગી […]

ફરી ઝડપથી બગડી રહી છે દિલ્હીની હવા,AQI 450ને પાર

દિલ્હી: પ્રતિકૂળ હવામાનના કારણે દિલ્હીમાં ફરી એકવાર પ્રદૂષણ વધવા લાગ્યું છે. બુધવાર સાંજ સુધીમાં દિલ્હીના 11 વિસ્તારોનો AQI 400 વટાવી ગયો, એટલે કે “ગંભીર” શ્રેણીમાં પહોંચી ગયો.આગાહી અનુસાર, આગામી ત્રણ-ચાર દિવસમાં દિલ્હીના લોકોને ખરાબ હવાથી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. પ્રદૂષણની સાથે NCRમાં ધુમ્મસ પણ દેખાવા લાગ્યું છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં ઠંડી વધી […]

દિલ્હીઃ JNU માં હવે વિદ્યાર્થીઓ ધરણા-પ્રદર્શન નહીં કરી શકે, દંડની સાથે પ્રવેશ રદની કાર્યવાહી થશે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિદ્યાર્થીઓના કારણે વિવાદોમાં આવી ચુકેલી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી રાજકારણીએ માટે રાજકીય અખાડો ના બને તે માટે યુનિવર્સિટી સંચાલકો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે યુનિવર્સિટી સંકુલમાં વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ધરણા-પ્રદર્શન નહીં કરી શકે, જો વિદ્યાર્થીઓ આવુ કંઈ પણ કરશે તો તેમની સામે દંડાત્મક કાર્યવાહીની સાથે પ્રવેશ રદ કરવા […]

મધ્યપ્રદેશમાં ભાજપ દ્વારા અત્યાર સુધી ચાલતી તમામ જન કલ્યાણકારી યોજનાઓ ચાલુ રહેશે: શિવરાજ સિંહ

ભોપાલ: ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશની કમાન મોહન યાદવને સોંપી દીધી છે. છેલ્લા સાડા 17 વર્ષથી મુખ્યમંત્રી પદ સંભાળી રહેલા શિવરાજ સિંહ હવે પૂર્વ મુખ્યમંત્રી બની ગયા છે. પાર્ટીએ રાજ્યમાં એક સીએમ અને બે ડેપ્યુટી સીએમને નોમિનેટ કર્યા છે.હાઈકમાન્ડના આ નિર્ણય બાદ શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તે થોડા ભાવુક […]

દિલ્હીમાં હજુ પણ કડકડતી શિયાળાની રાહ,જાણો ક્યારે શરૂ થશે કડકડતી ઠંડી

દિલ્હી: ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે પરંતુ દિલ્હીના લોકો હજુ પણ કડકડતી ઠંડીની રાહ જોઈ રહ્યા છે. દિલ્હીમાં હજુ શિયાળો શરૂ થયો નથી. જોકે તાપમાન ધીમે ધીમે ઘટી રહ્યું છે, પરંતુ હજુ સુધી તાપમાન એટલું ઓછું નથી થયું કે કહી શકાય કે દિલ્હીમાં શિયાળો આવી ગયો છે. ભારતીય હવામાન કેન્દ્ર (IMD) અનુસાર, રવિવારે દિલ્હીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code