1. Home
  2. Tag "delhi"

દિવાળી પછી દિલ્હીમાં ધુમાડાના ગોટેગોટા, AQI ફરી ખરાબ સ્તરે પહોંચ્યો

દિલ્હી: રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રદૂષણને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદે રાજધાનીને પ્રદૂષણથી થોડી રાહત આપી હતી, પરંતુ હવે દિવાળી પછી આ વિસ્તારની હવાની ગુણવત્તા ફરી એકવાર ગંભીર સ્તરે પહોંચી ગઈ છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર ફરીથી ધુમાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોને ફરી એકવાર […]

દિલ્હીના ઘણા વિસ્તારોમાં દિવાળી પર ફટાકડા ફોડવા પરના પ્રતિબંધનું ઉલ્લંઘન કરવામાં આવ્યું

દિલ્હી: રવિવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં દિવાળી પર ફટાકડા ફોડવા પરના પ્રતિબંધનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. શાહપુર જાટ અને હૌજ ખાસ વિસ્તારમાં લોકોએ ફટાકડા ફોડ્યા. આ વિસ્તારના પાર્કમાં ફટાકડા ફોડવા માટે ઘણા લોકો એકઠા થતા જોવા મળ્યા હતા. સાંજે 4 વાગ્યા પછી આતશબાજીમાં વધુ વધારો થયો હતો. જોકે તે ગયા વર્ષ કરતાં ઓછું હતું. થોડા લોકો […]

દિવાળી પછી દિલ્હીની હવા થશે ખરાબ,AQI 266 પર પહોંચ્યો

દિલ્હી: શુક્રવારે દિલ્હીમાં વરસાદ બાદ દિલ્હી-NCRનું વાતાવરણ ખુશનુમા રહ્યું છે. જેના કારણે વાયુ પ્રદૂષણના સ્તરમાં પણ ઘટાડો નોંધાયો છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ જે અગાઉ 400 થી ઉપર હતો તે ગંભીર શ્રેણીમાં હતો. વરસાદ પછી AQI 200-300 ની વચ્ચે રહે છે, જે નબળી શ્રેણી દર્શાવે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર સમગ્ર દિલ્હીમાં હવાની ગુણવત્તા […]

દિલ્હીની હવા હજુ પણ ‘ખરાબ’ શ્રેણીમાં,અંહી જાણો કેટલો નોંધાયો AQI

દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર ફરી વધવા લાગ્યું ITO માં AQI સ્તર 263 પર પહોંચ્યું દિલ્હી: રાજધાની દિલ્હીમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ વાયુ પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થયો છે. ગઈ કાલે દિલ્હી NCRમાં સૌથી વધુ AQI આનંદ વિહારમાં 162 નોંધાયો હતો. જ્યારે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં AQI 100થી નીચે રહ્યો હતો. શનિવારના AQI સ્તર વિશે વાત કરીએ […]

દિલ્હીમાં 13 નવેમ્બરથી વાહનો માટે ઓડ-ઇવન સિસ્ટમ લાગુ નહીં થાય

દિવાળી બાદ સરકાર પ્રદુષણને લઈને સમીક્ષા કરશે ફરી સ્થિતિ ગંભીર બનશે તો ઓડ-ઈવન અંગે ફરી વિચારણા કરાશે નવી દિલ્હીઃ દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે 13 નવેમ્બરથી ઓડ-ઈવન લાગુ નહીં થાય. હાલ તેને મોકૂફ રાખવામાં આવ્યો છે. જો સ્થિતિ ફરી ગંભીર બનશે તો વિચારણા કરવામાં આવશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં આઠેક દિવસથી પવનની ગતિમાં […]

દિલ્હીમાં હવાની ગુણવત્તાની સ્થિતિ હજુ પણ ગંભીર,ઘણા વિસ્તારોમાં AQI 400ને પાર

દિલ્હી: રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તાની સ્થિતિ આજે પણ ગંભીર છે. CPCB અનુસાર, ઘણા વિસ્તારોનો AQI 400થી વધુ નોંધાયો છે. આરકે પુરમનો AQI 453, પંજાબી બાગ 444, ITO 441 અને આનંદ વિહાર 432 નોંધાયો છે. પ્રદૂષણની ગંભીર સ્થિતિને જોતા દિલ્હી સરકારે નવેમ્બરમાં જ શાળાઓમાં શિયાળુ વેકેશન જાહેર કર્યું છે. તમામ શાળાઓને 9 થી 18 નવેમ્બર સુધી […]

રાજઘાની દિલ્હીમાં પ્રદૂષિત હવાને કારણે અનેક રોગોના દર્દીઓની સંખ્યામાં વધારો 

દિલ્હી- દેશની રાજઘાની દિલ્હીમાં પ્રદુષણનું સ્તર દિવસેને દિવસે વઘતુ જઈ રહ્યું છે જેને કારણે શ્વાસના દર્દીઓની સંખ્યા પણ વઘી છે તો સાથે જ આંખમાં બળતરા થવી ,ફેંફ્સાની બીમારી જેવા દર્દીઓ વખઘતા જઈ રહ્યા છે દિલ્હી સરકારે પ્રદુષણને ધ્યાનમાં રાખીને અનેક પગલા પણ લીઘા છે. રાજધાની દિલ્હીનો કોઈ વિસ્તાર શ્વાસ લેવા માટે યોગ્ય નથી. દિલ્હીના મોટાભાગના […]

દિલ્હીમાં વઘતા પ્રદુષણને લઈને લેવાયો ખાસ નિર્ણય- 9 થી 18 નવેમ્બર સુધી શાળાઓમાં શિયાળુ બ્રેક જાહેર

દિલ્હીઃ દેશની રાજઘાની દિલ્હીમાં દિવાળીનો પર્વ આવે તે પહેલા જ પ્રદુષણનું સ્તર વઘી ચૂક્યું છે કેટલાક સ્થળઓએ એર ક્વોલિટી ઈન્ડેક્સ 450ને પાર પહોંચ્યો છે જેને જોતા  દિલ્હીમાં કેટલીક પાબંઘિઓ પણ લાગૂ કરવામાં આવી છે તો સાથે જ આ વઘતા પ્રદુષમને લઈને આજરોજ એક ખાસ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમા કેટલાક ખાસ નિર્ણયો લેવાયો […]

ખલિસ્તાની આતંકી પન્નુની ધમકી બાદ દિલ્હી અને પંજાબ એરપોર્ટ પર સુરક્ષા વધારાઈ ,મૂલકતીઓનો પ્રવેશ બધ કરાયો

દિલ્હી- છેલ્લા કેટલાક સમયથી ખાલિસ્તાનીઓ નો આતંક વધતો જીઓવ મળી રહ્યો છે ત્યારે તાજેતરમાં જ ખાલિસ્તાની આતંકી પન્નું એ ધમકી આપી હતી જેને લઈને હવે દિલ્હી અને પંજાબ એરપોર્ટ પર સખ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની ધમકી બાદ દિલ્હી અને પંજાબ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. બ્યુરો ઓફ સિવિલ […]

દિલ્હીની હવા આજે પણ ખરાબ સ્થિતિમાં, એર ક્વોલિટી ઈન્ડેક્સ 450ને પાર

દિલ્હી- દેસની રાજધાની દિલ્હીમાં દિવાલીના પર્વ પહેલા જ સતત વાયુ પ્રદુષણ ફેલાઈ રહ્યું છે અહીની હવાની ગુણવત્તા દિવસેને દિવસે કહર શ્રેણીમાં જોવા મળી રહી છે ત્યારે આજ રોજ પણ દિલહીવાસીઓ ને ખરાબ હવામાં શ્વાસ લેવો પડી રહ્યો છે . પ્રાપ્ત માહિતી અનુસાર અનેક  પ્રયાસો છતાં દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તામાં કોઈ સુધારો થયો નથી. ધુમ્મસ છે, લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code