1. Home
  2. Tag "Delivery"

2026માં વડોદરા પ્લાન્ટમાંથી પ્રથમ એરક્રાફ્ટની ડિલિવરી કરવામાં આવશે: ટાટા સન્સના ચેરમેન

અમદાવાદઃ વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સના લોકાર્પણ બાદ ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જાહેરાત કરી હતી કે એરબસના સહયોગથી સ્થપાયેલ ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ બે વર્ષમાં તેનું પ્રથમ C-295 લશ્કરી પરિવહન વિમાન પહોંચાડવા માટે તૈયાર હશે. એરક્રાફ્ટ કોમ્પ્લેક્સના લોકાર્પણના પ્રસંગે બોલતા એન ચંદ્રશેખરને પ્રોજેક્ટના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે “ભારતના સંરક્ષણ ક્ષેત્ર માટે આ એક ઐતિહાસિક […]

નવરાત્રિ મહોત્સવ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝને ફળશે, 4000 વાહનોની ડિલિવરી થશે

નવી દિલ્હીઃ નવરાત્રી મહોત્સવ પર ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીને ફાયદો થવાની શકયતા છે. આ વખતે આ નવ દિવસમાં ચાર હજાર વાહનોની ડિલિવરી થવા જઈ રહી છે. વિભાગ અનુસાર તેની કિંમત 400 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે વધુ વાહનોની ડિલિવરી થશે. વર્ષ 2023માં આ સમયગાળા દરમિયાન કુલ 3400 વાહનોની ડિલિવરી કરવામાં આવી […]

રાખડીઓની ડિલિવરીને પહોંચી વળવા માટે રવિવારે પણ પોસ્ટ ઓફિસો ખૂલ્લી રહેશે

રાખડિયાની ડિલિવરી માટે રાતના 8 વાગ્યા સુધી પોસ્ટ ઓફિસો ચાલુ રહેશે, રાખડિયો માટે પોસ્ટ દ્વારા વોટરપ્રુફ કવરોનું વેચાણ, સ્પીડપોસ્ટ માટે વિશેષ કાઉન્ટર બનાવાયા અમદાવાદઃ રક્ષાબંધનના પર્વને હવે ચાર-પાંચ દિવસ બાકી રહ્યા છે. બહેનો દ્વારા પોતાના બહારગામ રહેતા ભાઈઓને કૂરિયર કે પોસ્ટ દ્વારા રાખડીઓ મોકલવામાં આવતા હોય છે. અને બહાર રહેતી બહેનો પણ પોતાના ભાઈઓને રાખડીઓ […]

ડિલિવરી પછી પેટની સ્કિન થઈ ગઈ છે ડાર્ક તો આ ઘરેલું ઉપચાર અપનાવો

ગર્ભાવસ્થા દરમિયાન બાળકની વૃદ્ધિ સાથે ગર્ભાશયનું કદ વધે છે.આવી સ્થિતિમાં, હોર્મોનલ ફેરફારો અને ત્વચાના ખેંચાણને કારણે, સ્ત્રીઓના પેટ પર નિશાનો બને છે.ડિલિવરી પછી 3 થી 4 અઠવાડિયા સુધી આ ફોલ્લીઓ મુખ્ય રહે છે.જો યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તો, તેઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ જાય છે.પરંતુ જો સમયસર તેની કાળજી લેવામાં ન આવે તો આ […]

ઇઝરાયલે કર્યું એવું કારનામું કે લોકો ચોંકી ગયા, જાણો શું કર્યું

વિશ્વમાં ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગમાં ઇઝરાયેલ અવ્વલ હવે ઇઝરાયલે ડ્રોનથી સમગ્ર શહેરમાં આઇસક્રીમ તેમજ બીયરની ડિલિવરી કરી ઇઝરાયેલના તેલ અવીવ શહેરમાં કરી ડિલિવરી નવી દિલ્હી: વિશ્વમાં ડ્રોન ટેક્નોલોજીના મામલે ઇઝરાયેલ અવ્વલ છે. ઇઝરાયલ પોતાની ડ્રોનની વિશિષ્ટતાઓને જ કારણે હંમેશા ચર્ચામા રહે છે. ઇઝરાયલ અનેક દેશોનો ડ્રોનની નિકાસ પણ કરે છે. હવે ફરીથી ઇઝરાયલે ડ્રોનથી હેરતઅંગેજ કારનામું […]

લો બોલો! કોરોના સંકટકાળમાં પણ મલેશિયાના ધનિકે ચોખા મંગાવવા હેલિકોપ્ટર મોકલ્યું

મલેશિયાના ધનિકે કોરોના કાળ વચ્ચે પણ પૈસાનો આ રીતે કર્યો ઉપયોગ પોતાની પસંદગીના ચોખા મંગાવવા માટે ખાસ હેલિકોપ્ટર મોકલ્યું જો કે બાદમાં લોકોની ટીકાના પણ ભોગ બન્યા નવી દિલ્હી: કોરોના મહામારીએ વિશ્વના અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને અનેક દેશોના અર્થતંત્રને વિપરિત રીતે અસર થવા પામી છે. અનેક લોકોને બે ટંક જમવાના પણ ફાંફા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code