1. Home
  2. Tag "Delta variant"

કોરોનાઃ ડેલ્ટા વેરિએન્ટની હાજરી દુનિયાના 85 દેશમાં જોવા મળી

દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંગઠન  (WHO)ના પ્રમુખના જણાવ્યા અનુસાર કોરોના વાયરસનો ભારતમાં પહેલીવાર જોવા મળેલો ડેલ્ટા વેરિએન્ટ અત્યાર સુધીમાં સંક્રમણનું ગંભીર પ્રકાર છે. તેમજ તેમણે ચેતવણી પણ આપી હતી કે, ડેલ્ટા વેરિએન્ટ ઓછામાં ઓછા 85 દેશોમાં ફેલાઈ રહ્યો છે. દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે વેરિએન્ટ WHOના ડાયરેક્ટર ટેડરોસ આધાનો ધેબરેસસએ જણાવ્યું હતું કે, ગરીબ દેશોમાં રસીકરણના […]

ડેલ્ટા વેરિયન્ટને લઈને સરકાર સતર્કઃ પૂણેની લેબમાં રોજ ટેસ્ટ માટે મોકલાય છે 30થી 40 સેમ્પલ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે. તેમજ હવે ધીરે-ધીરે જનજીવન ફરીથી ધબકતુ થઈ રહ્યું છે. દરમિયાન દેશના કેટલાક રાજ્યોમાંથી કોરોનાના કેડ્ટા વેરિયન્ટ મલી આવતા ગુજરાત સરકાર હરકતમાં આવી છે. ડેલ્ટા વેરિયન્ટને લઈને સરકાર દ્વારા પણ ચાપતી નજર રાખવામાં આવે છે. એટલું જ નહીં રોજના 30 થી 40 સેપ્મલ […]

ડેલ્ટા વેરિએન્ટ રોગપ્રતિકારક શક્તિ સામે પણ છે અસરકારક, છે અત્યંત જોખમી: સંશોધન

ભારતમાં કોરોનાની બીજી લહેર વચ્ચે ડેલ્ટા વેરિએન્ટનો વધતો ખતરો આ ડેલ્ટા વેરિએન્ટ રોગપ્રતિકારક શક્તિ સમે પણ છે અસરકારક તે ઉપરાંત આ વાયરસ ઝડપી ગતિએ ફેલાય છે નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર હવે પૂરી થવા આવી રહી છે ત્યારે હવે ભારતમાં પ્રથમ વખત મળી આવેલો કોરોનાનો ખૂબ જ ચેપી ડેલ્ટા વેરિએન્ટ (B. 1.617.2) રોગપ્રતિકારક શક્તિ […]

જમ્મુ-કાશ્મીરમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો પ્રથમ કેસ મળી આવ્યો- દેશભરમાં કુલ 40 કેસો

જમ્મુ કાશ્મીરમાં નોંધાયો ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો પહેલો કેસ દેશભરમાં 40 કેસો નોંધાઈ ચૂક્યા છે ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી લોકોની ચિંતા વધી   દિલ્હીઃ- દેશભરમાં કોરોના હજી ખતમ થયો નથી ત્યાતો કોરોનાના નવા વેરિએન્ટે કેટલાક રાજ્યોમાં ચિંતા ફેલાવી છે, ડેલ્ટા પ્લસ નામના વાયરસનો હવે લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે, અત્યાર સુધી દેશભરમાં આ વાયરસના કુલ 40 જેટલા […]

ભારતમાં મળી આવેલા ડેલ્ટા વેરિયન્ટને લઈને WHOના વૈજ્ઞાનિકોએ કહી મોટી વાત

ભારતમાં મળી આવેલો ડેલ્ટા વેરિયન્ટ જોખમી WHOના વૈજ્ઞાનિકો આ બાબતે કહી મોટી વાત કોરોનાથી પરેશાન છે તમામ દેશો દિલ્હી : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિકે શુક્રવારે કહ્યું હતું કે, ભારતમાં સૌથી પહેલા મળી આવેલ કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ હવે દુનિયાભરમાં આ બીમારીનું સૌથી મોટું કારણ બનતો જાય છે.ડબ્લ્યુએચઓનાં મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામિનાથને જિનીવા હેડક્વાર્ટર […]

AIIMSના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસોઃ કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ સૌથી ખતરનાક

દિલ્હીઃ AIIMSના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, કોવિડ-19નો ડેલ્ટા વેરિએન્ટ ખુબ ખતરનાક છે અને આ કોવિડ વેક્સિનનો એક અથવા બંને ડોઝ લેનારને પણ સંક્રમિત કરી શકે છે. એટલું જ નહીં આ વેરિએન્ટની તાકાત એટલી કે, રસીની અસર પણ ઓછી કરી નાખે છે. AIIMSના અભ્યાસમાં ખુલ્યું છે કે, કોવિડ વેક્સિન લેનાર લોકો સંક્રમિત થવાનું કારણ […]

શું યુકેમાં ફરી વધી રહ્યું છે જોખમ ? કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટના 12 હજારથી વધુ કેસ નોંધાયા

યુકેમાં ફરી વધ્યું ટેન્શન ડેલ્ટા વેરિયન્ટના 12 હજારથી વધુ કેસ નોંધાયા માર્ચ પછી ફરીવાર યુકેમાં કોરોનાના સૌથી વધુ કેસ દિલ્લી: કોરોના વાયરસ ડેલ્ટા વેરિયન્ટ છે તેને સૌથી ઘાતક માનવામાં આવી રહ્યો છે. કેટલાક દેશોમાં આ વેરિયન્ટના કેસ જોવા મળ્યા છે પણ યુકેમાં કુલ ડેલ્ટા વેરિયન્ટના 12,431 કેસ નોંધાતા પ્રશાસન ચિંતામાં છે. યુકેના આરોગ્ય અધિકારીએ જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code