ગાંધીનગરમાં કેટલાક પૂર્વ મંત્રીઓએ સરકારી બંગલા ફાળવવાની કરી માગ
ગાંધીનગર: રાજ્યના પૂર્વ મંત્રીઓને અગાઉ મંત્રી તરીકે ફાળવાયેલા આવાસો ખાલી કરવા પડે તે પહેલા જ મોટાભાગના પૂર્વ મંત્રીઓ અન્ય સ્થળોએ સરકારી બંગલા ફાળવવા અરજીઓ કરી હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં સરકાર બદલાયા પછી ભલે મોવડી મંડળના કહેવાથી પૂર્વ મંત્રીઓએ તાત્કાલિક બંગલા ખાલી કરી દીધા હોય કે કરવા તૈયારી દાખવી હોય પરંતુ મોટાભાગના પૂર્વ મંત્રીઓથી બંગલો છૂટતો […]