ભારતીય રમકડાંની દુનિયામાં ડિમાન્ડ વધી, નિકાસમાં દસ વર્ષમાં 239 ટકાનો વધારો
નવી દિલ્હીઃ ભારતીય રમકડાં ઉદ્યોગે આયાતમાં 52% ઘટાડો, નિકાસમાં 239%નો વધારો અને સ્થાનિક બજારમાં ઉપલબ્ધ રમકડાંની એકંદર ગુણવત્તાના વિકાસ સાથે નાણાકીય વર્ષ 2014-15ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2022-23માં નોંધપાત્ર વૃદ્ધિ જોઈ. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) લખનૌ દ્વારા પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) વતી “મેઈડ ઈન ઈન્ડિયા ટોય્ઝની સક્સેસ સ્ટોરી” પરના કેસ સ્ટડીમાં આ અવલોકનો […]