RTE અંતર્ગત અપાતા પ્રવેશમાં વાલીઓની આવક મર્યાદા વધારવા શાળા સંચાલક મંડળની માગ
અમદાવાદઃ રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ ગરીબ પરિવારોના બાળકોને ખાનગી શાળાઓમાં 25 ટકાના રિઝર્વ ક્વાટામાં પ્રવેશ આપવામાં આવે છે. રાજ્ય સરકારે ગરીબ પરિવારના વાલીની આવકનું જે ધારધારણ નક્કી કર્યું છે. એમાં ગ્રામ્ય વિસ્તારોમાં વાલીની આવક વાર્ષિક 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખ છે. એટલે વાલીઓની આવક મર્યાદા થોડી વધારવામાં આવે તેવી શાળા સંચાલક […]