1. Home
  2. Tag "demand to start"

પાલિતાણા-ભાવનગર વચ્ચે કોરોના કાળમાં બંધ કરાયેલી ટ્રેનો શરૂ કરવા માગ

ભાવનગરઃ પાલિતાણાથી ભાવનગર અપડાઉન કરતા પ્રવાસીઓને માટે સાનુકૂળ સમયે ટ્રેન શરૂ કરવાની માગ ઊઠી છે. પાલીતાણા ટર્મિનલ ખાતે આજે મુસાફરોએ પોસ્ટર દ્વારા વહેલી તકે ભાવનગર-પાલીતાણાની ટ્રેનોની બધી ટ્રિપ જલ્દી શરૂ થાય તેવી માંગ કરી હતી. જેમાં ભાવનગર-પાલીતાણા દરરોજ એક જ ટ્રેન આવે અને જાય છે જેને કારણે મુસાફરોને તકલીફો ઉઠાવી પડી રહી છે, જેમાં જો […]

ઝાલાવાડ પંથકને રેલવે દ્વારા થતો અન્યાય, સુરેન્દ્રનગર- રાજકોટ વચ્ચે મેમુ ટ્રેન શરૂ કરવા માગ

સુરેન્દ્રનગરઃ  ઝાલાવાડ પંથકના પાટનગર સમા મુખ્ય શહેર સુરેન્દ્રનગર અને રાજકોટ વચ્ચે લોકલ ડેમુ ટ્રેન શરૂ કરવાની માંગ ઉઠી છે. તાજેતરમાં સિરામિક સિટી થાનગઢને પડી રહેલી ટ્રેન અસુવિધા બાબતે રેલવે તંત્રને આવેદન આપીને આ રજુઆત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાને રેલવેતંત્ર દ્વારા હંમેશા અન્યાય થતો રહ્યો છે. સ્ટેશનોના વિકાસની વાત હોય, ટ્રેનોના સ્ટોપેજની વાત હોય કે […]

ધો. 8થી 11ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં નહીં આવે તો શાળા સંચાલકો આંદોલન કરશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ નોંધપાત્ર ઘટી જતા સરકાર દ્વારા ક્રમશઃ નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યા છે. ધો.12થી લઈને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની સરકારે અનુમતી આપી દીધી છે. પણ ધોરણ 1થી 11 સુધીની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની હજુ સરકારે મંજુરી આપી નથી. ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકાર સમક્ષ તમામ શાળાઓ શરૂ કરવાની ઉગ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code