ભારતઃ શેરબજાર તરફ લોકોનો ઝુકાવ વધ્યો, ડિમેટ એકાઉન્ટનો આંકડો 10 કરોડને પાર
નવી દિલ્હી : દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી શેરબજારમા રોકાણ કરવાનો લોકોનો ટ્રેન્ડ વધ્યો છે જેના કારણે દેશમાં રિટેલ ઇન્વેસ્ટરોની સંખ્યા સતત વધી છે. માર્ચ 2020 સુધી દેશમાં કુલ 4.09 કરોડ ડીમેટ એકાઉન્ટ હતા, અઢી વર્ષના સમયગાળામાં આ સંખ્યામાં લગભગ છ કરોડનો વધારો થયો છે. આમ ઓગસ્ટ 2022માં આ સંખ્યા વધીને 10 કરોડને પાર થઈ ગઈ […]