1. Home
  2. Tag "demolished"

ધોરડા નજીક 6 રિસોર્ટમાં 160 પાકા ભૂંગા પર બુલડોઝર ફરી વળ્યું

દિવાળીની સીઝન ટાણે જ ખાનગી રિસોર્ટ પરના ભૂંગા તોડી પડાયા, મહેસુલ વિભાગ દ્વારા દબાણો હટાવી દેવાની નોટિસ આપવામાં આવી હતી, 54 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ ભૂજઃ કચ્છમાં ધોરડો વિસ્તારનો પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. સફેદ રણનો નજારો માણવા માટે હવે દેશ-વિદેશમાંથી પણ પ્રવાસીઓ આવી રહ્યા છે. જો કે આ વખતે કચ્છમાં પડેલા […]

લખનૌનું અકબરનગર ઇતિહાસ બન્યું, 1200 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયાં

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં કુકરેલ નદીના કિનારે અતિક્રમણ વિરોધી અભિયાનમાં ગેરકાયદેસર ઈમારતોને તોડી પાડવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટી (LDA)ના અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બુલડોઝર સહિતના ભારે મશીનોનો ઉપયોગ કરીને 1169 ગેરકાયદેસર રહેણાંક મિલકતો અને 100 થી વધુ વ્યવસાયિક મિલકતોને તોડી પાડવામાં આવી હતી. પ્રાપ્ત […]

ઈસ્લામિક દેશ ઈરાકમાં 300 વર્ષ જૂની મસ્જિદના મિનારાને તોડી પડાયું

નવી દિલ્હીઃ દક્ષિણ ઇરાકી શહેર બસરામાં એક રસ્તો પહોળો કરવા માટે 300 વર્ષ જૂની મસ્જિદના મિનારાને તોડી પાડવામાં આવ્યું હતું. બસરાના સ્થાનિક લોકો સરકારના આ કામથી નારાજ હોવાનું કહેવાય છે. ઈરાકના ધાર્મિક અને સાંસ્કૃતિક નેતાઓએ પણ આ કાર્યવાહીની નિંદા કરી છે. તેમણે આ ઘટનાને ઈરાકના સાંસ્કૃતિક વારસા પર હુમલો ગણાવ્યો હતો. આ ટાવર 1727માં બનાવવામાં […]

સુરતમાં 85 મીટર ઊંચા કુલિંગ ટાવરને માત્ર 7 સેકેન્ડમાં કંટ્રોલ એક્સપ્લોઝિવથી તોડી પડાયું

સુરતઃ શહેરના  ઉતરાણ પાવર સ્ટેશનમાં 30  વર્ષ જૂના કૂલિંગ ટાવરને આજે મંગળવારે  ડિમોલિશન કરવામાં આવ્યો હતો. સવારે 11:00 વાગ્યા આસપાસ ઉત્રાણ પાવર સ્ટેશનના કૂલિંગ ટાવર બ્લાસ્ટથી તોડી પાડવામાં આવ્યો હતો. આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરને ધ્વસ્ત કરવામાં આવ્યો હતો. ગણતરીની સેકન્ડમાં જ એકસાથે 72 પિલરમાં બ્લાસ્ટ કરાયા હતા. આ સમગ્ર ઘટનાના સાક્ષી બનવા […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને જુહાપુરામાં ગેરકાયદે બંધાયેલી સાતમાળની બિલ્ડિંગ તોડી પાડી

અમદાવાદઃ શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે મ્યુનિ.કોર્પોરેશને આળસ ખંખેરી છે. કહેવાય છે. કે, મ્યુનિ.ના અધિકારીઓ ગેરકાયદે બિલ્ડિંગો ઊભી થઈ જાય ત્યાં સુધી પગલાં લેવામાં ઉદાસિન રહેતા હોય છે. જો કોઈ નાગરિક દ્વારા ફરિયાદ મળે તો જ પગલાં લેવામાં આવતા હોય છે. દરમિયાન શહેરના જુહાપુરામાં એગ્રીકલ્ચર ઝોનમાં બનાવેલી સાત માળની રેસિડેન્સિયલ બિલ્ડિંગ તોડી પડાઈ છે. AMCની કાર્યવાહી […]

જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદીએ બનાવેલા ગેરકાયદે મકાનને તોડી પડાયું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના પુલવામામાં તંત્રએ આતંકવાદીના ઘર ઉપર બુલડોઝર ચલાવીને તોડી દેવાયું હતું. આતંકવાદીએ આ મકાન સરકારી જમીન ઉપર બનાવ્યું હોવાનું જાણવા મળે છે. જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર કરાયાં બાદ કેન્દ્ર સરકારે આતંકવાદને નાથવા કવાયત શરૂ કરવામાં આવી છે. બીજી તરફ […]

મુઘલ શાસક ઔરંગઝેબે કાશી અને મથુરાનું મંદિર તોડાવ્યું હતું, ઈતિહાસકારનો દાવો

નવી દિલ્હીઃ દેશમાં હાલ જ્ઞાનવાપી મસ્જીદ, કૃષ્ણજન્મભૂમિ અને કુતુબમીનાર મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન જાણીતા ઇતિહાસકાર ઇરફાન હબીબનું ચોંકાવનારુ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ઔરંગઝેબએ મથુરા-કાશીના મંદિર તોડ્યાં હતા. તે જમાનામાં કોઈ કામ ગુપ્ત રીતે થતું ન હતું. ઈતિહાસમાં મંદિર તોડવાની તારીખ નોંધાયેલી છે, તેમણે કહ્યું કે, હું ઈતિહાસકાર છું કોઈ રાજનીતિ […]

અમદાવાદના સાયન્સ સીટી રોડ પર 50થી વધુ ઝૂંપડાઓ તોડીને મ્યુનિ.નો પ્લોટ ખાલી કરાવાયો

અમદાવાદઃ શહેરના સાયન્સ સીટી રોડ પર શુકન મોલ પાસે સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિઝર્વ પ્લોટમાં ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સરદાર આવાસ યોજનાની ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી. 50થી વધુ ઝૂંપડપટ્ટી તોડી નાંખીને મ્યુનિસિપલ કોર્પોરેશનની માલીકીનો રિઝર્વ પ્લોટ ખૂલ્લો કરવામાં આવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટના હુકમ બાદ શહેરના સાયન્સ સિટી […]

અમદાવાદની પોળોમાં હેરિટેજ મકાનો તૂટીને બિલ્ડિંગો બની ગયા છતાં હજુ પગલા લેવાયાં નથી

અમદાવાદઃ શહેર વિશ્વ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવે છે, શહેરની પોળોમાં અનેક હેરિડેઝ બિલ્ડિંગો આવેલા છે. તાજેતરમાં જ મ્યુનિ. કોર્પોરેશને રાયખડ દરવાજાને હેરિટેજ લૂક આપી લોકાર્પણ કર્યું હતું. અમદાવાદમાં ઓગસ્ટ 2019માં હેરિટેજ કમિટીની બેઠકમાં 31 હેરિટેજ બિલ્ડિંગો તૂટી તેને સ્થાને નવા બિલ્ડિંગ બનવા સામે પગલાં લેવા નિર્ણય કરાયો હતો. પણ બે સિવાય કોઈ બિલ્ડિંગ સામે પગલાં […]

અમદાવાદને હેરિટેજસિટીનો દરજ્જો ભલે મળ્યો પણ બે વર્ષમાં 40 હેરિટેજ મકાનો જમીન દોસ્ત થઈ ગયા

અમદાવાદઃ શહેરને હેરિટેજસિટીનો દરજ્જો મળ્યો છે. પણ શહેરમાં છેલ્લા બે વર્ષના સમયગાળામાં 40થી વધારે હેરિટેજ મકાનો તોડી પાડીને ત્યાં નવું બાંધકામ કરી દેવાયું છે અથવા તો ત્યાં માત્ર ખુલ્લો પ્લોટ પડ્યો છે. હેરિટેજ મકાનને પુન: રિનોવેશન કરી હેરિટેજના લુક સમાન બનાવવાની વાતો વચ્ચે જ ટી-ગર્ડર પર બનતાં મકાનો ધરમૂળથી હેરિટેજ લુક બદલી નંખાતા હોવાનું જાણવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code