1. Home
  2. Tag "demolition"

સોમનાથમાં ડિમોલેશન સામે સુપ્રીમમાં રિટ, હાઈકોર્ટમાં કાલે ચુકાદાની શક્યતા

ગુજરાત હાઈકોર્ટે સ્ટેટસ્કવોની માગ પરનો ચુકાદો અનામત રાખ્યો, સરકારી જમીનો પર દબાણો વર્ષોથી ખડકાયેલા હતા, સરકારે દબાણો હટાવવા મેદા ઓપરેશન કર્યું હતું અમદાવાદઃગીર સોમનાથ જિલ્લામાં સોમનાથમાં સરકારી જમીનો પર વર્ષોથી કરાયેલા દબાણો હટાવવા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ મેગા ઓપરેશનમાં રેન્જ આઈજી સહિતના અધિકારીઓ અને ત્રણ જિલ્લાની પોલીસનો બંદાબસ્ત ગોઠવીને મોટાપાયે દબાણો હટાવાયા […]

જોશીમઠમાં જોખમી ઈમારતોને ઉતારી પાડવાની કામગીરી શરૂ કરાઈ

લખનૌઃ ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂખલન તથા મકાનોમાં તિરાડ પડવાની ઘટનાથી તંત્ર હરકતમાં આવ્યું છે. લગભગ 600 જેટલા મકાનોમાં તિરોડો પડી છે જેથી અહીં વસવાટ કરતા લોકો મુશ્કેલીમાં મુકાયાં છે. આ મકાનોમાં વસવાટ કરતા અનેક પરિવારોએ સ્થળાંતર કર્યું છે. બીજી તરફ તંત્ર દ્વારા ભયજનક ઈમારતોને તોડી પાડવાની કવાયત શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા બુલડોઝરની મદદથી બે […]

વઢવાણના ઐતિહાસિક ગણાતા ગઢની દીવાલ તોડી પાડવામાં આવી, પાલિકાના સત્તાધિશો નિષ્ક્રિય

સુરેન્દ્રનગરઃ  વઢવાણ શહેરની ફરતે ઐતિહાસિક ગઢ આવેલો છે. ત્યારે આ ગઢની દીવાલ તોડી ત્યાં કોઈ ચોક્કસ જ્ઞાતીના લોકો દ્વારા ગેરકાયદેસર રીતે ગેટ બનાવવાની હિલચાલ શરૂ કરવામાં આવી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. વઢવાણ શહેર ઐતિહાસિક છે. અને શહેર ફરતે ગઢને લઈને તેની આગવી ઓળખ છે. ત્યારે અંગત લાભ માટે ગઢની દીવાલ તોડીને ગેઈટ મુકવા […]

પાકિસ્તાનમાં હિન્દુ મંદિરમાં તોડફોડ મુદ્દે પૂર્વ ક્રિકેટર દાનિશએ પીએમ ઈમરાન ખાનને કરી વિનંતી

દિલ્હીઃ પાકિસ્તાનમાં લઘુમતિ કોમ ઉપર અત્યાચારના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વખતે મંદિરમાં કટ્ટરપંથીઓએ તોડફોડ કરીને લધુમતીઓમાં ભયનો માહોલ ઉભ કર્યો છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ આ અંગેનો વીડિયો શેયર કર્યો છે. ટેસ્ટ ક્રિકેટર રહી ચુકેલા કનેરિયાએ વડાપ્રધાન ઈમરાન ખાનને ધાર્મિક આઝાદીને બચાવવા અપીલ કરી છે. દાનિશ કનેરિયા એવા ગણતરીના હિન્દુ ક્રિકેટરો […]

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ વધુ એક મંદિરને બનાવ્યું નિશાનઃ ભગવાનની મૂર્તિ કરી ખંડિત

દિલ્હીઃ પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓ ઉપર અત્યાચાર અને ધાર્મિક સ્થળો ઉપર તોડફોડની ઘટના અવાર-નવાર સામે આવે છે. દરમિયાન પાકિસ્તાનમાં હિન્દુઓ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરી રહ્યાં હતા દરમિયાન સિંઘ પ્રાંતના સંધાર જિલ્લામાં કટ્ટરપંથીઓએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી હતી. તેમજ ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ પણ ખંડીત કરી હતી. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સભ્ય લાલ મલ્હીને ટ્વીટ કરીને મંદિરને અપવિત્ર […]

પાકિસ્તાનમાં ‘જય શ્રીરામ’ના નારા લાગ્યાઃ મંદિરમાં તોડફોડની ઘટનાના વિરોધમાં દેખાવો

દિલ્હીઃ પાકિસ્તાનમાં એક મંદિરમાં થયેલી તોડફોડની ઘટના બાદ પાકિસ્તાન સામે દુનિયાના અનેક દેશોએ નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન કરાંચીમાં મંદિર તુટવાની ઘટનાના વિરોધમાં વિરોધ પ્રદર્શન થયું હતું. તેમજ દેખવાકારોએ જય શ્રીરામ અને હર-હર મહાદેવના સુત્રોચ્ચાર કર્યાં હતા. આ વિરોધ દેખાવમાં હિન્દુઓ ઉપરાંત શિખ, ખ્રીસ્તીઓ, પારસી અને અન્ય ધર્મના લોકો પણ જોડાયા હતા. દેખાવકારોએ ભગવા […]

બાંગ્લાદેશ : હિન્દુઓના મકાન અને મંદિરમાં તોડફોડની ઘટનામાં પાકિસ્તાન કનેકશન

દિલ્હીઃ પાકિસ્તાનમાં એક મંદિર ઉપર મુસ્લિમ કટ્ટરપંથીઓએ કરેલા હુમલાની ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાં હવે બાંગ્લાદેશમાં 50થી વધારે હિન્દુઓના મકાન ઉપર હુમલાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં કટ્ટરપંથીઓએ ચાર મંદિરમાં પણ તોડફોડ કરી હતી. તોફાનીઓએ ભગવાનની મૂર્તિઓને ખંડિત કરી હતી. આ પ્રકરણમાં કટ્ટરપંથી સંગઠન હિફાઝત-એ-ઇસ્લામની સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે. આ સંગઠન સીધુ […]

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓનો ઉપદ્રવઃ 50 હિન્દુઓના ઘર અને મંદિરમાં કરી તોડફોડ

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં અવાર-નવાર કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતી કોમ ઉપર અત્યાચાર ગુજારવાના બનાવો સામે આવે છે. હવે કેટલાક વર્ષોથી બાંગ્લાદેશમાં પણ લઘુમતી હિન્દુઓ ઉપર કટ્ટરપંથીઓના અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ખુલના જિલ્લામાં કટ્ટરપંથીઓએ 50થી વધારે હિન્દુઓના ઘરને નિશાન બનાવીને તોડફોડ કરી હતી. એટલું જ નહીં ચાર મંદિરમાં પણ તોડફોડ કરીને ભયનો માહોલ ઉભો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code