1. Home
  2. Tag "demonstrations"

જહાંગીરપુરી હિંસાઃ શૈક્ષણિક સંસ્થાઓના સંકુલમાં બિન-શૈક્ષણિક મુદ્દે દેખાવો કરવો કેટલો યોગ્ય ?

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જ્યંતિના દિવસે નીકળેલી શોભાયાત્રા ઉપર કટ્ટરપંથીઓએ હુમલો કર્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર કેસમાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. બીજી તરફ આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓએ કરેલા ગેરકાયદે દબાણને દૂર કરવાની કામગીરી કરાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા કેટલાક દબાણો ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. જો કે, દબાણ દૂર કરવાની ઘટનાની […]

ગુજરાત વિધાનસભાના પરિસરમાં ખેડુતોને વીજળી આપવાના મુદ્દે કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો

ગાંધીનગરઃ ગુજરાતમાં રવિ સીઝન પૂર્ણ થવાના આરે છે, અને ખેડુતો ઉનાળું વાવેતરની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે જ વીજળીના ધાંધિયાથી ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. બોર અને કૂવામાં પાણી હોવા છતાં વીજળીના અભાવે ખેડુતો સિંચાઈ કરી શક્તા નથી. સરકારે 8 કલાક વીજળી આપવાનો વાયદો કર્યો હતો પણ પાંચ કલાક વીજળી મળતી નથી. ત્યારે ખેડુતોના પ્રશ્નને વાચા […]

મહારાષ્ટ્રના માલેગાવ અને ઉત્તરપ્રદેશના અલીગઢમાં હિજાબ વિવાદ મુદ્દે મુસ્લિમ મહિલાઓના દેખાવો

નવી દિલ્હીઃ કર્ણાટકના ઉડ્ડપીથી શરૂ થયેલો હિજાબ વિવાદ હવે દેશના અન્ય રાજ્યોમાં ફેલાયો છે. ઉત્તરપ્રદેશના અલીગઢથી લઈને મહારાષ્ટ્રના માલેગાવ સુધી મુસ્લિમ મહિલાઓ હિજાબના સમર્થનમાં દેખાવો કરી રહી છે. ખુરબા પહેરીને પ્રદર્શનમાં સામેલ થયેલી મહિલાઓ બેનર-પોસ્ટર લઈને હિજાબને સમર્થન આપ્યું હતું. શુક્રવારે અલીગઢમાં મુસ્લિમ મહિલાઓએ હિસાબ સમર્થનમાં દેખાવો કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, હિજાબ અમારો […]

ગાંધીનગરના સચિવાલય સામે સરકારી કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સૂત્રોચ્ચર કર્યા

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સચિવાલય ખાતે વર્ગ-3 અને વર્ગ-4નાં કર્મચારીઓને દિવાળી નિમિત્તે કેન્દ્રના ધોરણે બોનસ ચૂકવવા માટે નાણામંત્રીને પણ પત્ર લખી ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા રજૂઆત કરાઇ હતી. આ સિવાય પણ  કર્મચારીઓની પડતર માંગણીઓ સંદર્ભે જુના સચિવાલય ખાતે કર્મચારીઓએ સૂત્રોચારો કરી વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યના સરકારી કર્મચારીઓના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સચિવાલયના કર્મચારીઓએ લડત આરંભી છે. […]

એસ.ટીના મૃતક કર્મચારીઓના વારસદારોને નોકરીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું

અમદાવાદઃ ગુજરાત વાહન વ્યવહાર નિગમ (એસટી)ના મૃતક કર્મચારીઓના વારસદારોએ આજે એસ.ટી નિગમની રાણીપ સ્થિત ઓફિસ ખાતે વિરોધ કર્યો હતો. નિગમની વડી કચેરીએ  મૃતક કર્મચારીઓના વારસદારોએ રજૂઆત કરી હતી. રાજયભરમાં અંદાજે 900થી વધારે જેટલા કર્મચારીઓના પરિવારજનો રહેમરાહે નોકરી માટેની માંગ કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, વર્ષ 2011 પહેલા ભરતી થયેલા કર્મચારીઓ કે જેઓનું આકસ્મિક […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ કોંગ્રેસના પ્રદર્શનથી હાઈકમાન્ડ નારાજ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં મતદાન વિના જ ભાજપના 219 જેટલા ઉમેદવારો બિનહરીફ જીત્યાં છે. કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના ફોર્મમાં ભૂલના કારણે રિજેક્ટ થયાં હતા. જ્યારે કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવારો બિન હરીફ જાહેર થયાં છે. ગુજરાત કોંગ્રેસની કામગીરી સામે હાઈકમાન્ડે નારાજગી વ્યક્ત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code