અમદાવાદમાં ડેન્ગ્યુ અને ચિકન ગુનિયાના કેસ વધ્યા છતાં મ્યુનિ.ના આરોગ્ય અધિકારીઓ આંકડા છુપાવે છે
અમદાવાદઃ શહેરમાં વાદળછાંયા વાતાવરણને લીધે મચ્છરોનો ઉપદ્રવ ખૂબજ વધ્યો છે. તેના લીધે ડેન્ગ્યુ અને ચિકન ગુનિયાના કેસો ખૂબ જ વધી ગયા છે. હોસ્પિટલો અને દવાખાનામાં ફરી એકવાર દર્દીઓની લાઈનો વધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ રોગચાળાની વાસ્તવિક પરિસ્થિતિ છુપાવી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો એકાએક વધ્યા છે જેથી આરોગ્ય વિભાગે […]