અમદાવાદમાં વાતાવરણ બદલાતા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનાં કેસ વધ્યાં
અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાંયું વાતાવરણ હોવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેના લીધે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ચિકનગુનિયા બાદ હવે ડેન્ગ્યુના કેસ પણ વધી રહ્યા છે. અલગ અલગ વિસ્તારમાં ઘરે ઘરે મચ્છરજન્ય રોગ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો સામે આવી રહ્યા છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હાલમાં તાવ અને ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયાના કેસો […]