1. Home
  2. Tag "Dengue Cases"

પેરુમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થતા અનેક પ્રદેશોમાં આરોગ્ય કટોકટીની જાહેરાત

નવી દિલ્હીઃ પેરુમાં, સમગ્ર દક્ષિણ અમેરિકન દેશમાં ડેન્ગ્યુ તાવના ઝડપથી વધી રહેલા કેસોને કારણે સરકારે આરોગ્ય કટોકટી જાહેર કરી છે. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે પેરુના 25માંથી 20 પ્રદેશોમાં આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે. પેરુના આરોગ્ય મંત્રી સેઝર વાસ્કવેઝે ગઈ કાલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 31,000 થી વધુ કેસ નોંધાયા છે, […]

બ્રાઝિલના રિયો ડી જેનેરોમાં ડેન્ગ્યુ કેસમાં વધારો થતા આરોગ્ય કટોકટી જાહેર કરાઇ

બ્રાઝિલમાં, અધિકારીઓએ ગઈકાલે રિયો ડી જેનેરોમાં આરોગ્ય કટોકટી જાહેર કરી છે. તેઓ ડેન્ગ્યુ તાવના ફેલાવાને રોકવાનો પ્રયાસ કરે છે. રિયો સિટી હોલમાં 10 કેર સેન્ટર ખોલવાની, ઈમરજન્સી ઓપરેશન સેન્ટર બનાવવાની અને ડેન્ગ્યુના દર્દીઓ માટે હોસ્પિટલના પથારીની ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે. ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં જાન્યુઆરીમાં બ્રાઝિલમાં મચ્છરજન્ય રોગની ઘટનાઓ ચાર ગણી વધી છે. […]

રાજધાનીમાં ડેન્ગ્યુ-મેલેરિયાના કેસનો વર્તાતો કહેર – આરોગ્ય વિભાગે ચેતવણી જાહેર કરી

દિલ્હીઃ- દેશભરમાં વરસાદ બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે દેશના કેટલાક રાજ્યોમાં આંખોનો ફ્લૂ, ડેન્ગ્યુ મલેરિયા ટાઈફોજ જેવા કેસો વધતા જઈ રહ્યા છએ જો રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં છેલ્લા કેટલાક દિવસોથી ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે ત્યારે આજરોજ ગુરુવારે આરોગ્ય વિભાગ દ્રારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય વિભઙાગ દ્રારા કહેવામાં આવ્યું છે કે […]

દિલ્હીમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના 299 કેસ નોંધાયા

દિલ્હી:રાજધાની દિલ્હીમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે.છેલ્લા એક સપ્તાહ દરમિયાન માત્ર દિલ્હીમાં ડેન્ગ્યુના 299 કેસ નોંધાયા છે.ઑક્ટોબર મહિનામાં દિલ્હીમાં 26 તારીખ સુધી ડેન્ગ્યુના 1238 કેસ નોંધાયા છે.તે જ સમયે, સમગ્ર સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના માત્ર 693 કેસ નોંધાયા હતા.આ સાથે આ વર્ષે અત્યાર સુધીમાં દિલ્હીમાં ડેન્ગ્યુના 2175 કેસ નોંધાયા છે. જો કે આ વર્ષે હજુ સુધી […]

 દેશના કેટલાક રાજ્યોમાં અચાનક ડેન્ગ્યુના કેસોમાં વધારો  – આત્યાર સુધી 12 રાજ્યોમાં કુલ 60 દર્દીઓના મોત

દેશના અનેક રાજ્યોમાં ડેન્ગ્યુનો કહેર અત્યાર સુધી 60 લોકોના મોત દરેક રાજ્યોમાં એલર્ટ દિલ્હીઃ- દેશભરમાં એક તરફ જ્યાં લોકો દિવાળીની તૈયારીઓમાં વ્યસ્ત છે તો  બીજી તરફ દેશના ઘણા રાજ્યોમાં ડેન્ગ્યુના કેસો પણ જોવા મળી રહ્યા છે ત્યારે અત્યાર સુધી આ રોગ 60 લોકોને ભરખી ગયો હોવાનો અહવાલ સામે આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ઘણા રાજ્યોમાં […]

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં વધારો થતાં તંત્ર બન્યુ એલર્ટ

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. ઘરે ઘરે તાવ અને ડેન્ગ્યુના કેસો જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરમાં રોગચાળો વગેરે નહીં અને યોગ્ય રીતે દવાનો છંટકાવ તેમજ ફોગીંગ કરવા માટે એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની તાજેતમાં મળેલી બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરમાં યોગ્ય રીતે ફોગીંગ અને દવાનો છંટકાવ […]

દિલ્હીમાં ડેન્ગ્યુના કારણે સ્થિતિ ચિંતાજનક !, હોસ્પિટલ પહોંચ્યાના 48 કલાકમાં દર્દીઓના નિપજ્યા મોત

દિલ્હીમાં ડેન્ગ્યુના કારણે સ્થિતિ ચિંતાજનક ! હોસ્પિટલ પહોંચ્યાના 48 કલાકમાં દર્દીઓના મોત નવા કેસોમાં ઝડપથી થઇ રહ્યો છે વધારો દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં ડેન્ગ્યુના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. જ્યાં સમગ્ર માસ દરમિયાન પાટનગરની હોસ્પિટલોમાં ડેન્ગ્યુ વધુ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, ઘણા દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યાના 48 કલાકમાં મૃત્યુ પામી રહ્યા છે.તો, પ્રથમ 24 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code