અમદાવાદમાં વરસાદી વાતાવરણને લીધે ડેન્ગ્યૂ અને ઝાડા-ઊલટીના કેસમાં થયો વધારો
અમદાવાદઃ શહેરમાં ભાદરવે પણ અષાઢી માહોલની જેમ સમયાંતરે વરસાદ પડી રહ્યો છે, વરસાદી વાતાવરણને કારણે મચ્છર અને પાણીજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. શહેરમાં છેલ્લા બે મહિનામાં મચ્છરોની ઉત્પત્તિનું પ્રમાણ વધ્યું છે જેના કારણે ડેન્ગ્યૂ અને સ્વાઇન ફ્લુના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં સપ્ટેમ્બરના પ્રથમ 10 જ દિવસમાં ડેન્ગ્યૂના 217 જેટલા કેસો નોંધાયા […]