1. Home
  2. Tag "Dengue Fever"

સુદાન: ડેન્ગ્યુ તાવના કેસમાં નોંધપાત્ર વધારો, 2,500 થી વધુ કેસ નોંધાયા

નવી દિલ્હીઃ સુદાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશના પાંચ રાજ્યોમાં ડેન્ગ્યુ તાવના 2,520 કેસ નોંધાયા છે, જેમાંથી 13ના મોત થયા છે. મંત્રાલયે કહ્યું કે ખાર્તુમ, નોર્થ કોર્ડોફાન, કસાલા, ગેડારેફ અને સિન્નર રાજ્યોમાં ચેપ નોંધાયા છે. આ સાથે તેમણે રોગચાળાને પહોંચી વળવા અભિયાનને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એક રિપોર્ટ અનુસાર, ડેન્ગ્યુ તાવ એક […]

ડેન્ગ્યુ તાવ કેટલો ખતરનાક છે, શું ડેન્ગ્યુ રોગથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે?

વરસાદ આવતા જ ગરમીથી રાહત મળે છે પણ ડેન્ગ્યુનો પ્રકોપ વધી જાય છે. ડેન્ગ્યુ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ તાવ આ દિવસોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચિકનગુનિયા, મેલેરિયા, ડેન્ગ્યુ જેવા ખતરનાક રોગો મચ્છરોના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુ રોગમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટી જાય છે. જેના કારણે દર્દી ગંભીર સ્થિતિમાં પહોંચી શકે છે. […]

દિલ્હીમાં કોરોના અને મંકીપોક્સ પછી ડેન્ગ્યુનો કહેર,20 ઓગસ્ટ સુધી આટલા કેસ નોંધાયા 

કોરોના અને મંકીપોક્સ પછી ડેન્ગ્યુનો કહેર 20 ઓગસ્ટ સુધી ડેન્ગ્યુના 189 કેસ નોંધાયા તાત્કાલિક દવાનો છંટકાવ કરવાના આપ્યા આદેશ   દિલ્હી:રાજધાનીમાં કોરોના અને મંકીપોક્સ બાદ હવે ડેન્ગ્યુએ પણ તેની ઝડપ વધારી દીધી છે, આ સાથે દરેક લોકો ડેન્ગ્યુ મચ્છરથી ડરવા લાગ્યા છે.દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના રિપોર્ટ અનુસાર, 20 ઓગસ્ટ 2022 સુધી રાજધાનીમાં ડેન્ગ્યુના 189 કેસ નોંધાયા […]

દિલ્હીમાં ડેન્ગ્યુના કારણે સ્થિતિ ચિંતાજનક !, હોસ્પિટલ પહોંચ્યાના 48 કલાકમાં દર્દીઓના નિપજ્યા મોત

દિલ્હીમાં ડેન્ગ્યુના કારણે સ્થિતિ ચિંતાજનક ! હોસ્પિટલ પહોંચ્યાના 48 કલાકમાં દર્દીઓના મોત નવા કેસોમાં ઝડપથી થઇ રહ્યો છે વધારો દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં ડેન્ગ્યુના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. જ્યાં સમગ્ર માસ દરમિયાન પાટનગરની હોસ્પિટલોમાં ડેન્ગ્યુ વધુ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, ઘણા દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યાના 48 કલાકમાં મૃત્યુ પામી રહ્યા છે.તો, પ્રથમ 24 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code