1. Home
  2. Tag "Dengue"

દિલ્હીમાં ડેન્ગ્યુંનો કહેર,હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી

વરસાદથી દિલ્હીમાં ડેન્ગ્યુનો ભય દર્દીઓમાં ચાર ગણો વધારો પાંચ વર્ષનો રેકોર્ડ તૂટ્યો દિલ્હી:રાજધાનીમાં પડેલા વરસાદને કારણે ડેન્ગ્યુંના કેસમાં વધારો થયો છે.દિલ્હીમાં પાછલા અઠવાડિયાની સરખામણીમાં છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના લગભગ ચાર ગણા કેસ નોંધાયા છે. MCD રિપોર્ટ અનુસાર, 21 થી 28 સપ્ટેમ્બરની વચ્ચે 412 નવા કેસ નોંધાયા હતા, જે તેના પ્રથમ સપ્તાહમાં 129 કેસ કરતાં લગભગ […]

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો,ડેન્ગ્યૂના 470 અને સ્વાઈન ફ્લુના 216 કેસ નોંધાયા

અમદાવાદ:ચોમાસાની સીઝનમાં વરસાદ બાદ ગુજરાતભરમાં રોગચાળાએ માઝા મુકી છે.એક તરફ પહેલેથી જ કોરોના અને સ્વાઇન ફલૂ જેવા રોગ ફેલાયેલા છે. તેની વચ્ચે હવે મચ્છરજન્ય રોગચાળો પણ ફેલાયો છે.શહેરમાં છેલ્લા બે મહિનામાં મચ્છરોની ઉત્પત્તિનું પ્રમાણ વધ્યું છે,જેના કારણે ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળ્યો છે. શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે.ડેન્ગ્યૂ, મેલેરિયા, શરદી-ઉધરસ, સામાન્ય તાવ તેમજ […]

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર,એક સપ્તાહમાં 51 કેસ નોંધાયા

દિલ્હી:રાજધાની દિલ્હીમાં જેમ જેમ કોરોના સંક્રમણના કેસો ઘટવા લાગ્યા છે, ત્યાં હવે ડેન્ગ્યુએ કહેર મચાવવો શરૂ કર્યો છે.છેલ્લા એક સપ્તાહમાં દિલ્હીની અંદર ડેન્ગ્યુના 51 કેસ નોંધાયા છે.આ વર્ષે એક સપ્તાહમાં નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના ડેટા અનુસાર, નવા કેસ ઉમેરાયા બાદ હવે આ વર્ષે દિલ્હીમાં કેસની સંખ્યા 295 પર પહોંચી […]

અમદાવાદમાં સપ્તાહમાં સ્વાઈન ફ્લુના 200 કેસ નોંધાયા, મેલેરિયા, ડેન્ગ્યુના કેસમાં પણ વધારો

અમદાવાદઃ શહેરમાં વાદળછાંયા વાતાવરણને લીધે સ્વાઇન ફ્લૂ, વાઇરલ ઈન્ફેક્શન, પાણીજન્ય અને મચ્છરજન્યના કેસમાં વધારો થયો છે. શહેરમાં ઓગસ્ટ મહિનામાં સ્વાઈન ફ્લૂના 709 જેટલા કેસો નોંધાયા હતા. જેમાં એક જ અઠવાડિયામાં સ્વાઈનફ્લૂના 200 કેસો નોંધાયા હતા. જેમાં નાના બાળકોમાં સ્વાઈન ફ્લૂ વધુ જોવા મળ્યો હતા. વરસાદ બાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કેસો વધુ નોંધાયા છે. વરસાદ અને […]

અમદાવાદમાં વરસાદી વાતાવરણને લીધે સ્વાઈન ફ્લુ, ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં વરસાદી વાતાવરણને લીધે પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. સ્વાઇન ફ્લૂ, વાઇરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં ચાલુ ઓગસ્ટ મહિનામાં સ્વાઈન ફ્લૂના 509 જેટલા કેસો નોંધાયા છે. જેમાં નાના બાળકોમાં સ્વાઈન ફ્લૂ વધુ જોવા મળ્યો છે. 0થી 15 વર્ષ સુધીના 95 બાળકોમાં સ્વાઇન ફ્લુના ભોગ બન્યા છે. શહેરમાં માત્ર સ્વાઈન […]

વરસાદની સિઝનમાં ડેન્ગ્યૂ- મેલેરિયા જેવા રોગોથી બટવા માટે આટલું રાખો ધ્યાન

દેશભરની કેટલીક જગ્યાઓમાં વરસાદનું આગમન થી ગયું છે ત્યારે હવે આપણે આપણી હેલ્થની બાબતોનું પણ ઘ્યાન રાખવું જોઈએ ખાસ કરીને જ્યા વરસાદની સિઝન શરુ થાય છે ત્યારે ઘર અને સોસાયટીની આજૂ બાજૂ ખાલી પડેલી જગ્યામાં પાણીનો ભરાવો થવાના કારણે મચ્છરોનો ઉપદ્ધવ વધી જાય છે.ત્યારે મલેરિયા અને ડેન્ગ્યૂ જેવા રોગો થવાની સંભાવનાઓ પમ વધે છે તો […]

કોરોનાની સાથે દિલ્હીમાં ડેન્ગ્યુનો પગ પેસારો,અત્યાર સુધીમાં આટલા કેસ નોંધાયા  

કોરોનાની સાથે ડેન્ગ્યુની દસ્તક એક સપ્તાહમાં એક કેસ નોંધાયો અત્યાર સુધીમાં 82 કેસ નોંધાયા   દિલ્હી:રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1,422 નવા કેસ નોંધાયા છે, જેના કારણે દૈનિક હકારાત્મકતા દર પણ 5.34 ટકા નોંધાયો છે. દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુનો વધુ એક કેસ નોંધાયો હતો અને આ વર્ષે અત્યાર સુધીમાં 82 કેસ નોંધાયા છે.રાજધાનીમાં […]

દિલ્હીમાં ડેન્ગ્યુનું જોખમ વધ્યું,અત્યાર સુધીમાં 48 કેસ નોંધાયા

રાજધાનીમાં ડેન્ગ્યુનું જોખમ વધ્યું છેલ્લા એક સપ્તાહમાં છ કેસ અત્યાર સુધીમાં 48 કેસ નોંધાયા  દિલ્હી:રાજધાનીમાં છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના છ નવા કેસ નોંધાયા છે, જેનાથી આ વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કેસોની સંખ્યા 48 થઈ ગઈ છે.સોમવારે જારી કરાયેલા ત્રણ મહાનગરપાલિકાના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.રિપોર્ટમાં કહેવાયું છે કે,શહેરમાં આ વર્ષે 5 માર્ચ સુધીમાં ડેન્ગ્યુના […]

અમદાવાદમાં ઉનાળાના પ્રારંભે જ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં ઉનાળાના પ્રારંભ સાથે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. જોકે વહેલી સવારે ઠંડીનો થોડો ચમકારો અનુભવાઈ રહ્યો છે. સાથે જ મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં શહેરની આશરે 150 હોસ્પિટલોમાં નોંધાયેલા ડેન્ગ્યુના કેસોની સંખ્યામાં આ વર્ષે પણ કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. માત્ર ફેબ્રુઆરીમાં 23 કેસ નોંધાયા હતા, જે ફેબ્રુઆરી 2020માં નોંધાયેલા […]

ડેન્ગ્યુના દર્દીઓ માટે સારા સમાચાર, કેન્દ્ર સરકાર 5 વર્ષમાં શોધી કાઢશે વધુ સારો ઈલાજ

ડેન્ગ્યુના દર્દીઓ માટે સારા સમાચાર કેન્દ્ર સરકાર 5 વર્ષમાં શોધી કાઢશે વધુ સારો ઈલાજ ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુનું જોર વધારે દિલ્હી:ટ્રાન્ઝિશનલ હેલ્થ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ (THSTI) ડેન્ગ્યુ માટે નવી સારવાર શોધવા માટે ડ્રગ્સ ફોર નેગ્લેક્ટેડ ડિસીઝ ઇનિશિયેટિવ સાથે કામ કરી રહી છે. THSTI એ વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયમાં બાયોટેકનોલોજી વિભાગની સ્વાયત્ત સંસ્થા છે.THSTIના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code