1. Home
  2. Tag "denied"

ચીનના જાસૂસી વિમાને એરસ્પેસનાં ઉલ્લંઘનનો કર્યો અસ્વીકાર: જાપાન

નવી દિલ્હીઃ જાપાને ચીની લશ્કરી ગુપ્તચર વિમાને તેના એરસ્પેસના ઉલ્લંઘન માટે ચીનની ટીકા કરી, તેને સાર્વભૌમત્વ અને સુરક્ષાનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું, જેનો ચીને અસ્વીકાર કર્યો છે. ચીનનું લશ્કરી Y-9 ગુપ્ત માહિતી એકત્ર કરતું વિમાન લગભગ 11:29 (જાપાની સમય) અને સવારે 11:31 વાગ્યાની વચ્ચે નાગાસાકી પ્રીફેક્ચરમાં ઓશિમા દ્વીપના દરિયાકાંઠે ડૂબી ગયું હતું, જાપાનના સંરક્ષણ મંત્રાલયે એક […]

મુંદરા હેરોઇન કાંડ: અફઘાની નાગરિક સહિત પાંચ આરોપીઓના જામીન ગુજરાત હાઇકોર્ટે નામંજૂર કર્યા

ભુજઃ  બે વર્ષ અગાઉ સરહદી કચ્છના મુંદરા બંદર ખાતે ઝડપાયેલા 2988 કિલો જેટલા હેરોઇનના ચકચારી પ્રકરણમાં ગુજરાતની વડી અદાલતે આ કેસમાં સંડોવાયેલા એક અફઘાની શખ્સ સહીત પાંચ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી, જ્યારે આ જ કેસમાં સામેલ એક મહિલા આરોપીને જામીન આપવામાં આવ્યા હતા. ગત 13  સપ્ટેમ્બર, 2021ના રોજ  ગાંધીધામ ડીઆરઆઇએ મુંદરા બંદર પરથી […]

રાફેલ મામલે પુનઃ તપાસ કરાવવાનો સર્વોચ્ચ અદાલતનો ઈન્કાર

નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા એજન્સીમાં સામેલ કરવામાં આવેલા રાફેલમાં ગેરરીતીનો મામલો ફરીથી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સમગ્ર પ્રકરણની પુનઃ તપાસની માંગણી કરવામાં આવી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર ફ્રાન્સના કેટલાક ન્યૂઝ પોર્ટલ પર દાસોલ્ટ એવિએશન દ્વારા રાફેલ કેસમાં અનેક દાવો કરવામાં આવી રહ્યો છે. જેથી સિનિયર વકીલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code