ઉત્તર ગુજરાત યુનિના લાઇફ સાયન્સ વિભાગ દ્વારા રિસર્ચ, બટાટામાંથી બનશે બાયોપ્લાસ્ટિક
પાટણઃ દેશ અને રાજ્યમાં રોજબરોજ પ્લાસ્ટિકનો વપરાશ વધતો જોય છે. પ્લાસ્ટિકના કારણે પર્યાવરણ સામે પણ અનેક પડકારો પણ ઊભા થયા છે. ત્યારે પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવા માટેના પ્રયાસો તેજ કરાયા છે. આવો જ એક પ્રયાસ પાટણની હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ દ્વારા હાથ ધરાયો છે. વિભાગ દ્વારા બટાટાના સ્ટાર્ચમાંથી પ્લાસ્ટિક બનાવવા સંશોધન કરવામાં આવી […]