સરકારી કચેરીઓ અને બેન્કોમાં ત્રણ દિવસની રજા હોવાથી કર્મચારીઓએ વતનની વાટ પકડી
અમદાવાદઃ રાજ્યમાં સાતમ-આઠમના પર્વનું અનેરૂ મહાત્મય છે. જેમાં સૌરાષ્ટ્રમાં તો સાતમ-આઠમનો દિવાળી જેવો જ માહોલ જોવા મળતો હોય છે. ગામેગામ લોકમંળાઓ ભરાતા હોય છે, જોકે આ વર્ષે લોકમેળાઓને મંજુરી આપવામાં આવી નથી. બહારગામ નોકરી કે ધંધો કરનારા મોટાભાગના લોકો સાતમ-આઠમના પર્વની રજાઓમાં પોતાના વતન જતા હોય છે. આજથી ત્રણ દિવસનું સરકારી કચેરીઓમાં મિની–વેકેશન છે, સાતમ […]